________________
૮૬૯ પ્રશ્ન
ઉત્તર
૮૦૦ પ્રશ્ન
ઉત્તર
૮૭૧ પ્રશ્ન
ઉત્તર
૮૭૨પ્રશ્ન
ઉત્તર
૮૭૩ પ્રશ્ન
ઉત્તર
છે એમ આગમસારમાં કહ્યું છે.
‘અસઈ’ નો અર્થ ખરી રીતે શું સમજવો ?
સૂત્રમાં કહ્યા પ્રમાણે ‘અસઈ’નો અર્થ અનેક જ થાય છે.
અનેક એટલે એક નહિ એમ કહી શકાય?
સૂત્રમાં બે થી માંડી સંખ્યાતા, અસંખ્યાતા સુધીની ગણતરીને અનેક કહેવામાં આવે છે.
આઉખું તૂટે કે નહીં?
ઠાણાંગ ઠાણે ૭મે સાત પ્રકારે આઉખું તૂટ્યું કહ્યું છે. અતિહર્ષ (સરાગ સ્નેહ), ભયાત્મક અધ્યવસાય, અતિ આહાર કરવાથી, ક્ષુધા-તૃષાથી, રોગ વિષમવેદનાથી અકસ્માત, વિષપ્રયોગ-વિષકન્યાના સ્પર્શથી, શ્વાસ રૂંધાઈ જવાથી આઉખું તૂટે છે.
કેટલાક કહે છે કે જીવ ૬ બોલ લઈને આવ્યો છે તેમ ફેરફાર થાય નહિ માટે આઉખું તૂટે નહીં?
તે વાત ખરી છે. તે વાત તો નિરૂપક્રમીને માટે લાગુ પડે છે કારણ કે નિરૂપક્રમીનું આઉખું તૂટતું નથી પરંતુ સોપક્રમીનું આઉખું તૂટવા સંભવ છે એમ પક્ષવણા સૂત્રના છઠ્ઠા પદ ઉપરથી જણાય છે.
આઉખું કેટલા પ્રકારે ભોગવાય છે ?
આઉખું બે પ્રકારે ભોગવાય. એક પ્રદેશ ઉદય બીજું વિપાક ઉદય. જ્યાં સુધી વિપાક ઉદય ન આવ્યું હોય ત્યાં સુધી આઉખું પ્રદેશ ઉદયમાં ભોગવાય છે.
૮૭૪ પ્રશ્ન પ્રદેશ કર્મ અને અનુભાવ કર્મ તે શું છે ?
Jain Education International 2010_03
૩૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org