Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 414
________________ ઉત્તર ૧૦૨૮ પ્રશ્ન આત્મધ્યાન કેવી રીતે ઉત્પન્ન થાય? ઉત્તર ભાવના કરતાં કરતાં એકાએક ધ્યાન ઉત્પન્ન થાય છે. આમ ભાવના ભાવમાં જીવ લહે કેવળ જ્ઞાન. ૧૦૨૯ પ્રશ્ન અરૂપી આત્મા સ્વાનુભવમાં આવે? હા, અરૂપી હોવા છતાં જ્ઞાનના અનુભવમાં આવે છે. જાણે, જુએ જે સર્વ તે હું. સામાન્ય પ્રશ્નો ૧૦૩૦ પ્રશ્ન ગુરૂ મહારાજ વાસક્ષેપ મસ્તક ઉપર નાંખે છે ત્યારે શું બોલે છે? તેનો અર્થ શું છે? ઉત્તર વાસક્ષેપ નાંખતી વખતે બોલાતા શબ્દો “નિથાર પારગાહોહ' (નિસ્તાર પાર-ગા ભવત) તેનો અર્થ સંસારથી પાર પામો. ૧૦૩૧ પ્રશ્ન સામાયિક પારતી વખતે ગુરૂ મહારાજ પૂણોવિ કાયવું અને આયારો ન મુત્કવ્વો કહે છે તેનો અર્થ શું થાય છે? ઉત્તર સામાયિક ફરીથી કરો અને આચાર છોડવા જેવો નથી. (સામાયિક કરવા જેવું છે) ૧૦૩ર પ્રશ્ર ચૈત્યવંદનમાં ડાબો પગ ઊભો કરવાનું પ્રયોજન શું છે? ઉત્તર ભગવાનના ચ્યવન કલ્યાણક વખતે ઈન્દ્ર મહારાજ પ્રભુથી છ-સાત પગલાં દૂર ઊભા રહીને એમની સ્તુતિ કરે છે તે મુદ્રાનું અનુસરણ કરીને ચૈત્યવંદન કરવામાં આવે છે. ૧૦૩૩ પ્રશ્ન વંદિતુ બોલતી વખતે જમણો પગ શા માટે ઊભો કરવામાં આવે છે? ઉત્તર ‘ગો દોહિત્ર' મુદ્રાએ વંદિgબોલવાની પ્રણાલિકા છે. ભગવંતને આ અવસ્થામાં કેવળજ્ઞાન થયું હતું માટે જમણો પગ ઊભો ૩૮૭ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470