________________
૫૪ પ્રશ્ન
ઉત્તર
જાણવું. એમ માન, માયા અને લોભને આશ્રયી પણ ચારે દંડકો જાણવા.
હે ભગવન ! જીવોએ કેટલાં સ્થાને આઠ કર્મની પ્રકૃતિઓનો ચય કર્યો હતો ?
હે ગૌતમ! ચાર સ્થાને આઠ કર્મની પ્રકૃતિઓનો ચય કર્યો હતો. ક્રોધ વડે, માન લેશ્યાઓ હોય છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા. હે ભગવન ! તિર્યંચોને કેટલી લેશ્યાઓ છે ? હે ગોતમ ! છ લેશ્યાઓ છે. કૃષ્ણલેશ્યા, યાવત્ શુક્લલેશ્યા. હે ભગવન ! એકેન્દ્રિયોને કેટલી લેશ્યાઓ હોય છે ? હે ગૌતમ ! ચા૨ લેશ્યાઓ હોય છે. કૃષ્ણ લેશ્યા, યાવત્ તેજોલેશ્યા. હે ભગવન! પૃથિવીકાયિકોને કેટલી લેશ્યાઓ હોય છે ? હે ગૌતમ! એ પ્રમાણે જાણવું. અપ્લાયિક અને વનસ્પતિકાયિકોને પણ એમ જ સમજવું. તેજસ્કાયિક, વાયુકાયિક, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયોને નૈરયિકોની જેમ જાણવું. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓને છ લેશ્યાઓ હોય છે. કૃષ્ણલેશ્યા, યાવત્ શુક્લલેશ્યા. સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! નૈરયિકોની પેઠે જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! છ લેશ્યાઓ હોય છે. તિર્યંચયોનિક સ્ત્રી સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! એ જ છ લેશ્યાઓ હોય છે. મનુષ્યો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! એ જ છ લેશ્યાઓ હોય છે. સંમૂર્ણિમ મનુષ્યો સંબન્ધે પૃચ્છા, હે ગૌતમ! મનુષ્ય સ્ત્રી સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! એમ જ જાણવું. દેવો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ! એ જ છ લેશ્યાઓ હોય છે. દેવીઓ સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ! ચાર લેશ્યાઓ હોય છે. તે આ
Jain Education International 2010_03
૬૦
For Private & Personal Use Only
www.jainelibrary.org