________________
૫૫ પ્રશ્ન
પ્રમાણે કૃષ્ણ વેશ્યા, યાવત્ તેજોવેશ્યા. ભવનવાસીદેવો સંબધે પૃચ્છા. હે ગતમ! એમ જ જાણવું. ભવનવાસીનીદેવીઓને પણ એમ જ સમજવું. વ્યંતર દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! એમ જ જાણવું. વ્યંતરદેવી સંબધે પણ એમ જ સમજવું. જ્યોતિષિક સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓને એક તેજોવેશ્યા હોય છે. એ પ્રમાણે જ્યોતિષિક દેવીઓને પણ સમજવું. વૈમાનિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ! ત્રણ લેશ્યાઓ હોય છે. તે આ પ્રમાણે તેજલેશ્યા, પદ્મવેશ્યા અને શુભેચ્છા. વૈમાનિક સ્ત્રી સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓને એક તેજોલેશ્યા હોય છે. હે ભગવન! વેશ્યાવાળા, કૃષ્ણલેશ્યાવાળા, યાવત્ શુકલતેશ્યાવાળા અને લેક્ષારહિત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો શુક્લલેશ્યાવાળા હોય છે, તેથી પદ્મવેશ્યાવાળા સંખ્યાત ગુણા છે, તેથી તેજોલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી લેસ્થારહિત અનન્તગુણા છે, તેથી કાપોતલેશ્યાવાળા અનંતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે અને તેથી વેશ્યાવાળા વિશેષાધિક છે. હે ભગવન! કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા એ નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે.? હે ગૌતમ! સૌથી થોડા નરયિકો કૃષ્ણલેશ્યાવાળા છે, તેથી નીલલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. હે ભગવન! કૃષ્ણલેશ્યાવાળા યાવત્
૬૧)
ઉત્તર
પ૬ પ્રશ્ન
ઉત્તર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org