________________
દક્ષિણદિશામાં રહેવાવાળા એકોરૂક મનુષ્યોનો એકોરૂક નામનો દ્વીપ આવેલ છે. આ દ્વીપ લંબાઈ પહોળાઈમાં ત્રણસો યોજનનો છે. તેની પરિઘ ૯૪૯ યોજનમાં કંઈક વધારે છે. આ દ્વીપની ચારે બાજુ એક પધવર વેદિકા છે. આ પદ્મવર વેદિકાની ચારે દિશાઓમાં તેને ઘેરિને એક વનખંડ છે. આ પદ્મવર વેદિકાની ઉંચાઈ આઠ યોજનની છે અને તેની પહોળાઈ પાંચસો ધનુષની છે. આ પાવર વેદિકા એકોરૂક દ્વિીપને ચારે બાજુથી ઘેરીને રહેલી છે. આ પદ્વવર વેદિકાનું વર્ણન આ પ્રમાણે છે તેની રાયપ્પાસેણિય સૂત્રાનુસાર જાણવું આ પwવર વેદિકાની ચારે બાજુ એક વનખંડ આવેલું છે. આ વનખંડ દેશઉન, બે યોજનાના ગોળાકાર પહોળાઈવાળું છે અને તેની પરિધિનો વિસ્તાર વેદિકાની બરોબર છે. આ વનખંડ ઘણું ગાઢ ઉડુ હોવાના કારણે કાળું દેખાય છે. અને તેનો પ્રકાશ પણ કાળો જ નીકળે છે. સમગ્ર વર્ણન
રાયuસેણિય સુત્રાનુસાર જાણવું. ૧૦૦ પ્રશ્ર હે ભગવન્! જ્યોતિષ્ક દેવ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારા અને નક્ષત્ર
દેવોના વિમાનો કયા સ્થાન પર આવેલા છે? જ્યોતિષ્ક દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! દ્વીપ અને સમુદ્રોની ઉપર તથા આ રત્નપ્રભા પૃથ્વીના સમભૂમિભાગથી કે જે રૂચક પ્રદેશથી જણાય છે. તેનાથી ૭૦૦ યોજન જાય ત્યારે ૧૧૦ યોજન પ્રમાણના ઉંચાઈવાળા ક્ષેત્રમાં તીર્ઝા જ્યોતિષ્ક દેવોના અસંખ્યાત લાખ વિમાન વાસો છે. એ પ્રમાણે મારૂં તથા અન્ય ભૂતકાળના સર્વ તીર્થકરોનું કહેવું છે. તે વિમાનો અર્ધા કરેલ કોઠાના આકારના છે. આ સંબંધમાં પ્રજ્ઞાપના સૂત્રના બીજા
ઉત્તર
૫)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org