________________
ઉત્તર
મોહનીય કર્મ મદિરા (દારૂ) પીધેલા માનવ જેવું કહેલું છે કારણ કે જેમ મદિરા પીધેલો માનવ ગમે ત્યાં ગમે ત્યારે શું કરે છે એની જરા પણ ખબર પડતી નથી તેમ મોહનીય કર્મને આધીન થયેલા જીવો સાર-અસારનાં વિવેકને પણ જાણી શકતા નથી અને એના કારણે સાચા તત્વને પણ સમજી
શકતો નથી. ૨૩૪ પ્રશ્ર મિશ્ર મોહનીયનું સ્વરૂપ શું હોય છે?
મિશ્ર મોહનીય કર્મના ઉદયથી એક અંતર મુહુર્ત સુધી જિનધર્મ
પ્રત્યે રાગ (પ્રીતિ) અને દ્વેષ (અપ્રીતિ) હોતી નથી. ૨૩૫ પ્રશ્ન જૈન ધર્મ વિશે પ્રીતિ થવી એનો અર્થ શું?
એકાન્ત નિશ્રયાત્મક જિનધર્મ પ્રત્યે શ્રદ્ધાપેદા થવી તેને પ્રીતિ કહેવાય
ઉત્તર
ઉત્તર
૨૩૬ પ્રશ્ન મિથ્યાત્વ મોહનીય કોને કહેવાય અને તેનું સ્વરૂપ શું હોય
છે? ઉત્તર મિથ્યાત્વ મોહનીયના પુદગલનો વિપાકોદય થાય છે. તે
મિથ્યાત્વ મોહનીય કહેવાય છે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. જે રાગ દ્વેષ મોદાદિ દોષોથી યુક્ત અદેવ હોવા છતાં પણ તેમાં દેવપણાની બુદ્ધિ પેદા કરાવે છે. ધર્મના જાણકાર ધર્મનાં કર્તા અને હંમેશા ધર્મમાં પરાયણ તથા પ્રાણીઓને ધર્મના શાસ્ત્રોના અર્થનો ઉપદેશ આપનાર હોય તે ગુરૂ કહેવાય છે. એવા ગુરૂનું લક્ષણ કહેલું હોવા છતાં પણ આનાથી વિપરીત એવા જે ગુરૂઓ ન હોય તેમાં ગુરૂપણાની બુદ્ધિ પેદા કરાવે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહીપણું એ ધર્મ હોવા છતાં એનાથી પ્રતિપક્ષીપણામાં
૧૭૨ )
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org