________________
૪૪૭ પ્રશ્ન ઉત્તર
૪૪૮ પ્રશ્ન
ઉત્તર
ઉત્સૂત્ર ભાષિઓ સમકિતી હોય કે મિથ્યાદ્દષ્ટિ ? ઉત્સૂત્ર ભાષિઓ મિથ્યાદ્રષ્ટિ હોય તેમાં કોઈ પણ વાદવિવાદ નથી.
ઉત્તર
सूत्रोक्त स्थैक स्थाप्यरोयनादक्षस्य भवति नरो: मिथ्यादृष्टिः
સૂત્રનો એક અક્ષ૨ની પણ અરૂચિકર કરે તો માણસ મિથ્યાદૃષ્ટિ બને છે.
સાતક્ષેત્રમાં મૂકેલ સાધુ-સાધ્વી ક્ષેત્ર દ્રવ્યનો વ્યય શ્રાવિકાએ સાધુ-સાધ્વી બાબતની કયા ઠેકાણે કરવો ? સાતક્ષેત્રમાં મૂકેલ સાધુ-સાધ્વી ક્ષેત્ર દ્રવ્યનો ખર્ચ સાધુ-સાધ્વી આપદામાંથી બચાવવામાં તથા ઔષધ કરાવવામાં તથા માર્ગમાં સહાય કરવી વગેરે બાબતોમાં શ્રાવકોએ ઉપયોગ કરવો જોઈએ.
૪૪૯ પ્રશ્ર દેવ દ્રવ્યની વૃદ્ધિ માટે શ્રાવકોએ તે દ્રવ્ય વ્યાજે રખાય કે નહીં? અને રાખનારાઓને તે દૂષણરૂપ થાય?
શ્રાવકોએ દેવદ્રવ્ય વ્યાજે રાખવું યોગ્ય નથી કેમ કે નિશંકપણું થઈ જાય માટે વ્યાપાર વગેરેમાં વ્યાજે રાખી વાપરવું નહીં. જો અલ્પ પણ દેવદ્રવ્યનો ભોગ થઈ જાય તો સંકાશ શ્રાવકની પેઠે ભવિષ્ય કાળમાં અત્યંત દુષ્ટ વિપાક આપે છે એમ ગ્રંથમાં જોવામાં આવે છે.
૪૫૦ પ્રશ્ન દર્શન અને સમકિતમાં શો તફાવત છે ? જેથી બંન્નેયના અતિચારો બતાવ્યા ? પરમાર્થથી તો કેટલાક માંહોમાંહે સરખા જણાય છે તેથી તે બંનેનો સ્પષ્ટ ભેદ જે હોય તે બતાવવા કૃપા કરશો?
Jain Education International 2010_03
૨૧૮
For Private & Personal Use Only
www.jainelibrary.org