________________
૬૬ પ્રશ્ન
ઉત્તર
૬૭ પ્રશ્ન
૬૮ પ્રશ્ન
ઉત્તર
હે ભગવન્ ! કેટલા પ્રકારની વેદના કહી છે ?
હે ગૌતમ ! ત્રણ પ્રકારની. શીત, ઉષ્ણ અને શીતોષ્ણા વેદના . હે ભગવન ! નૈયિકો શું શીતવેદના વેદે છે, ઉષ્ણવેદના વેદે છે કે શીતોષ્ણા વેદના વેદે છે ? હે ગૌતમ! શીતવેદના વેદે છે, ઉષ્ણવેદના વેદે છે પરંતુ શીતોષ્ણા વેદના વેદતા નથી. હે ભગવન! રત્નપ્રભાપૃથિવીના નૈરયિકનો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ શીતવેદના વેદતા નથી, ઉષ્ણવેદના વેદે છે અને શીતોષ્ણા વેદના વેદતા નથી. એ પ્રમાણે વાલુકા પૃથિવીના નૈરયિકો સુધી જાણવું.
બેઈન્દ્રિયો, તેઈન્દ્રિયો અને ચઉન્દ્રિયો તેજસ્કાય અને વાયુકાયની પેઠે દેવ સિવાયના જીવોથી આવી ઉત્પન્ન થાય છે એમ કહેવું.
હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? શું નૈયિકોથી યાવત્-દેવોથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! નૈરયિકોથી, તિર્યંચોથી, મનુષ્યોથી અને દેવોથી પણ આવી ઉત્પન્ન થાય છે. જો નૈયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોથી યાવત્અધઃસપ્તમ પૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે સર્વેથી જો તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિયોથી તે પાંચેથી. કે યાવત્-પંચેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! જો એકેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય તો શું પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય ઈત્યાદિ જેમ પૃથિવીકાયિકોનો ઉપપાત ક્થો તેમ એ પંચેન્દ્રિય તિર્યંચોનો પણ કહેવો, પરંતુ વિશેષ એ છે કે તેમાં સૌધર્મ યાવત્
Jain Education International 2010_03
૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org