________________
ઉત્તર
સહસ્ત્રાર કલ્પોપપન્ન વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય પણ આનત યાવત્ અશ્રુત કલ્પોન્નક દેવોથી આવી ઉત્પન્ન
ન થાય. ૬૯ પ્રશ્ન હે ભગવન્! મનુષ્યો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? શું
નરયિકોથી, યાવત્ દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! નૈરયિકોથી, યાવત્ દેવોથી પણ આવી ઉત્પન્ન થાય છે, જો નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય તો કયા નેરયિકોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! રત્નપ્રભા યાવત્ તમાકૃથિવીના નેરયિકોથી આવી ઉત્પન્ન થાય છે. પરંતુ અધઃસપ્ટન પૃથિવીના નેરયિકોથી આવી ઉત્પન્ન થતા નથી. જો તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું એકન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય - ઈત્યાદિ જેમ જે જેવોથી આવી પંચેન્દ્રિય તિર્યંચોનો ઉપપાત કહ્યો છે તેમ તે જીવોથી આવી મનુષ્યોનો પણ સર્વ પ્રકારે ઉપપાત કહેવો. પરંતુ અધઃસપ્તમ નરકમૃથિ વિના નેરયિકોથી તથા તેજસ્કાય અને વાયુકાયથી આવી
મનુષ્યો ઉત્પન્ન થતા નથી, તથા સર્વ દેવોથી ઉપપાત કહેવો. ૭૦ પ્રશ્ર હે ભગવન્! વ્યંતર દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? ઉત્તર હે ગૌતમ! અસુરકુમારોની જેમ જ આવીને વ્યંતરો ઉત્પન્ન
થાય છે એમ કહેવું. ૭૧ પ્રશ્ર હે ભગવન્! જ્યોતિષિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? ઉત્તર હે ગૌતમ! એમ જ જાણવું, પરંતુ સંમૂર્ણિમ અને અસંખ્યાતા
વરસના આયુષવાળા ખેચર પંચેન્દ્રિય તિર્યંચો તથા અંતર દ્વીપોના મનુષ્યો સિવાય કથન કરવું.
૬૮)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org