________________
૫૭ પ્રશ્ન
ઉત્તર
શુક્લલેશ્યાવાળા એ તિર્યંચોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ સૌથી થોડા તિર્યંચો શુક્લલેશ્યાવાળા છે - ઈત્યાદિ જેમ સામાન્ય લેશ્યાવાળા જીવો સંબંધે કહ્યું છે તેમ કહેવુ. પરંતુ લેશ્યા રહિતને વર્લ્ડવા. હે ભગવન! કૃષ્ણ લેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપોતલેશ્યાવાળા અને તેજોલેશ્યાવાળા એકેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા એકેન્દ્રિયો તેજોલેશ્યાવાળા છે, તેથી કાપોતલેશ્યાવાળા અનંતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે.
હે ભગવન! કૃષ્ણલેશ્યાવાળો મનુષ્ય શું કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે?
હા ગૌતમ ! અવશ્ય ઉત્પન્ન કરે. યાવત્ હે ભગવન ! કૃષ્ણ લેશ્યાવાળો મનુષ્ય નીલ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે ? હા ગૌતમ ! અવશ્ય ઉત્પન્ન કરે. યાવત્ શુક્લલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે. નીલલેશ્યાવાળો મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે? હા ગૌતમ! ઉત્પન્ન કરે. એ પ્રમાણે નીલલેશ્યાવાળો મનુષ્ય યાવત્ શુક્લલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે. એમ કાપોતલેશ્યાવાળાની સાથે છ એ આલાપકો કહેવા. એમ તેજોલેશ્યાવાળા પદ્મલેશ્યાવાળા અને શુક્લલેશ્યાવાળાને પણ કહેવું. એમ છત્રીશ આલાપકો કહેવા. કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે ? હા. ગૌતમ ! ઉત્પન્ન કરે. એ પ્રમાણે આ છત્રીશ આલાપકો કહેવા. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીમાં
Jain Education International 2010_03
૬૨
For Private & Personal Use Only
www.jainelibrary.org