________________
»
તેઓ અવસર આવ્યે લાખોના દાન કરશે, કસાઈખાનાથી ૨-૩ પશુઓને છોડાવી શકશે, પરંતુ નરકગતિને અપાવનાર અસત્યનો ત્યાગ કરી શકતા નથી. ક્રોધ, લોભ, ભયગ્રસ્ત અને મજાક-મશ્કરીની આદતવાળાઓ પણ ક્યારે અસત્ય બોલશે, તેની ખબર તેમને પણ પડતી નથી. કોર્ટ કચેરીમાં જઈને બીજાઓને માટે ખોટી સાક્ષી આપનારા, અથવા પોતાના કેસમાં પણ બીજાઓ પાસે ખોટી સાક્ષી અપાવનારાઓ જૂઠ બોલનારા હોય છે. બીજાઓના પાપોની, ભૂલોની ખબર રાખનારા અથવા બીજાઓ પાસે રખાવનારા તથા વાતે વાતે યુદ્ધ દંતકલેશ, લડાઈ ઝઘડા કરનારાઓ જૂઠ બોલવામાં હોશિયાર હોય
૪
-
8
s
રાજાઓનું, રાજ્યનું, ખજાનાનું કે રાજ્ય ટેક્ષ વસુલ કરી તે રકમ પોતાની પાસે રાખનારા ખંડ રક્ષકો જૂઠ બોલે છે. જુગારમાં હારી ગયેલા જુગારીઓ પણ કહે છે કે – “હજી મારી પાસે ઘણું ધન છે, તેથી આવતીકાલે આપણે ફરીથી રમવાનું રાખીશું.” માટે તેમને પણ જૂઠ બોલવાનું કોઠે પડ્યું છે. બીજાઓના આભૂષણો, તાંબા-પીત્તળના વાસણો આદિને રાખી, વ્યાજે નાણાં ધીરનાર પણ અસત્ય બોલ્યા વિના રહેતો નથી. જૂઠી માયામાં મસ્તાન બનીને, બીજાઓની ખોટી વાતો કરનારા તથા રાડ પાડીને બોલનારાઓ પણ અસત્યવાદી છે. સ્વર્ગના સુખોનું, નરકના દુ:ખોનું વર્ણન કરીને, ધર્મના નામે ધોખાબાજી કરી, બીજાઓ પાસેથી દ્રવ્ય પડાવનારા
૧૦.
૧૧.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org