Book Title: Muhpatti Charchasara
Author(s): Kalyanvijay
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 12
________________ છે. વાંચકો ! એક જ લીટીમાંથી લેખક મહાશય! તારવણ કાઢી જનતાને અવળે રસ્તે દોરવા પ્રેરાય છે. એક માણસ અસત્ય બેલો હોય તે બીજાને અસત્ય બોલાવવા પ્રેરણ કરે ને ?” હાલ દસકામાં કેટલાક અધૂરા લેખકે અધૂરું લખી જૈન કમમાં વૈમનસ્યો ઉત્પન્ન કરે છે. અધૂરા લખાણથી અવશ્ય કલેશે દિનપ્રતિદિન ઊંડા ઉતરતાં જાય છે. વાંચકે! જ્યાં સુધી સૂત્રોની કે ગ્રન્થની અડધી કે આખી ગાથાઓ આગળ કે પાછળના સંબંધ સિવાયની લખી, મનગમતા અર્થો લખી જનસમૂહ આગળ મૂકે તે જને ભ્રમિત બને કે નહી ? ભ્રમિત બનાવનાર માણસ કેવો કહેવાય ! તેને ન્યાય કરવાનું કાર્ય વાંચકોને સેપું છું. વાંચકે ! હવે પંચવસ્તુને પાઠ કેવા સ્વરૂપમાં બતાવેલ છે તે પર આપનું ધ્યાન ખેંચું છું. પંચવસ્તુની ૯૫૭ મી ગાથા– इयरी विठिओ संतो सुणेइ पोत्तइ ठइअ मुहकमलो। संविग्गो उववत्ता अच्चंत सुद्धपरिणामा ॥९५७॥ ટી-s-શિષ્યઃ ચિત: - સ્થાનેન, શૂળતિ, मुखवस्त्रिकया विधिगृहितया, स्थगितमुखकमलः सन् इति स एव विशिष्यते-संविग्ना मोक्षार्थी, उपयुक्तः तत्रैकाग्रतया अनेन प्रकारेण अत्यन्तशुद्धपरिणामः शुद्धाशयः ईति गाथार्थः ॥ ભાવાર્થ–સાંભળવામાં તલ્લીન થએલ, અત્યન્ત શુદ્ધ પરિણામવાલા, મેક્ષના અભિલાષી શિષ્ય મુહપરિવડે મુખકમળ ગિત કરીને ઊભા ઊભા સાંભળવી. શું સાંભળવી ? તે અધ્યાહાર છે. ઉપરની ગાથાને અર્થ ગુરૂ શિષ્યને કાંઇક સંભળાવે છે કે શિષ્ય વિનયપૂર્વક, ઉપયોગ સહિત, વિધિપૂર્વક સાંભળવા તલ્લીન થાય છે. આવા ભાવવાળી ગાથાને સિહચક્રના લેખક ઊલટા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106