________________
૫.
એ કાંઇ આજકાલ શરૂ થયેલ પ્રથા નથી, પરંતુ પૂના શ્રી ગણુધર મહારાજાદિક સુવિહિત પૂર્વધર મહાપુરૂષા તરફથી પરંપરામાં મળેલ વારસે છે તેમજ શ્રી બુટેરાયજી મહારાજનાં પહેલાંના બધાના પૂર્વજો બાંધતા હતા એ નિઃસશય ખીના છે.
શ્રી મુદ્રેરાયજી મહારાજના પરિવારમાં પણ શ્રી નીતિવિજયજી મહારાજે બાંધેલ છે, તેમ તેમના પિરવારે પણ માંધેલ છે. બહુશ્રુત પન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજે પણ અમદાવાદમાં લુવારની પાળના ઉપાશ્રયે વ્યાખ્યાન સમયે બાંધેલ હતી એટલું જ નહી પણ એ પ્રથા સત્ય અને વાસ્તવિક છે તેમ તેઓશ્રીએ લખેલ પણ છે. અદ્ભુત રિવાએ પણ પર પરાથી આંધવાનું સ્વીકાયુ છે. તેમના હસ્તાક્ષર પણ જનતાની જાણ માટે પ્રસિદ્ધ થયેલા છે. પ્રસિદ્ સૂરીશ્વરાએ પણ કહેલ છે કે ગુરૂમહારાજ નહેાતા બાંધતા એટલે અમે નથી બાંધતા; પણ બાંધવાના રિવાજ ખોટા નથી મણુતા. કનું સારૂં' જ્ઞાન ધરાવનાર પ્રસિદ્ધ ઉપાધ્યાયજીએ પણ અમારા એક સાધુની સાથે વાતચીત દરમ્યાન કહેલ છે કે-મુહપત્તિ આંધવા વિષેના પાઠો તમારા કરતાં પણ અમારા વાંચવામાં વધારે આવેલ છે. પ્રસિદ્ધ પન્યાસજીએ પણુ અમારા એક સાધુ સાથે વાતચીત દરમ્યાન કહેલ છે કે મુહુત્તિ બાંધવાનું ખંડન કરનાર વિરાધક છે.
આ સર્વ નક્કર હકીકતા ઉપરથી દરેક સુનુ મનુષ્યા સમજી શકશે કે તે વસ્તુ સ્વયં પ્રકાશિત અને સત્ય છે, કદાચ મુહપત્તિ ન બંધાતી હાય તે। મૌન રહેવું ઉચિત છે, પરંતુ તેનું ખંડન કરવાથી તા અત્યાર સુધીના જ્ઞાનીઓની અવજ્ઞા કરવા જેવુ થાય છે.
ત્રામાં સાધુતુ અનુકરણુ ગૃહસ્થાને હાય છે પણ ગૃહસ્થનું અનુકરણ સાધુઓએ કર્યું" તેવુ" જોવામાં કે સાંભળવામાં આવેલ નથી. શ્રી ભગવતીજી તેમજ શ્રી જ્ઞાતાસૂત્રાદિમાં આશાતના ટાળવાને અગે જમાલી, મેષકુમારની દીક્ષા પ્રસ ંગે તેમનું મસ્તક કુંડનાર માણસ મુખે મુખકે!શ બાંધીને મુંડન કરે છે તેવા પાડે છે, આ ઉપરથી જાણી શકાય છે કે મુ`ડનાર વ્યક્તિ ગૃહસ્થ એવા રાજપુત્રાની અવજ્ઞા ટાળવા માટે મેઢે સુખકાશ બાંધે છે તે સાધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com