________________
જ્ઞાનની આશાતના ટાળવા મુખે મુહપત્તિ બાંધે એ તે સ્વાભાવિક જ છે.
એ જ સમાલોચનામાં આગળ ચાલતાં ગૃહસ્થના અનુકરણની એની એ વાત વળી ફરી ફરીને લખે છે કે-ભ્રમરનું દષ્ટાંત છે નહી કે અનુકરણ તમારે તે ગૃહસ્થનાં મુખશિનું અનુકરણ કેવું છે. તેમજ આશાતનાના ભયથી તે માનીને અનુકરણ કરે છે ! તેમના આ વાક્યોને સવિસ્તર જવાબુ ઉપર અપાઈ ગયેલ છે, છતાં ટુંકામાં જણાવવાનું કે અમારે ગૃહસ્થના મુખકાશનું અનુકરણ કરવું જ નથી. પણ અખંડઠેઠ પૂર્વધરેથી ચાલી આવતી પ્રથા તથા આગમ તેમજ શાસ્ત્રવચનેને માન આપીને જ બાંધીએ છીએ, નહી કે કદાગ્રહવશ,
તેઓથી લખે છે કે “બાંધનારની મુહપતિ ભીની થાય તે શ્રોતા ને દષ્ટા એમ દરેક જાણી શકે છે. બાકી હાથમાં રાખીને વાંચનારની તે વિષે કેટલી ઉપગશન્યતા છે તે વિષેની ભૂલ કબૂલ કર્યાના દષ્ટાંત મોજુદ છે અને શ્રોતાઓને પણ સુવિદિત થયેલ છે. હાથમાં રાખીને વાંચનારની ઉપગશુન્યતા હોય છે.
'; તેઓ લખે છે કે “મૃતકનાં કાન વીંધવાના પાઠ તે આપ કે જેથી બીજા પ્રસંગે તે છવિ છેદનું યોગ્યપણું છે કે કેમ તે વિચારાય.”
આના જવાબમાં લખવાનું કે આવશ્યક બહવૃત્તિ હરિભદ્રસુરિકतमा नया तुंडसे मुहपोत्तियारा बन्धह "जाणि संघाणाणी अंगूलो કતાની તરછર જિનિ નાર” અર્થ-તેનું મહ મુહપત્તિથી બાંધે છે જે આગલીના વચલા સાંધા છે તેમાં ચામડીમાં જરા ચીરે પાડે છે, પગ અને હાથના અંગુઠા બાંધે છે.
અથત તેનું મહે મુહપત્તિથી બાંધે છે એ વચનથી મુહપત્તિ બાંધવાનું જણાવેલ છે. તથા દેરાથી બાંધવાનું વિધાન નથી. આ ઉપરથી કાન વિંધીને પણ મુહપતિ મૃતકના મુખે બાંધવી એવો અર્થ સામર્થ્યથી હેજે. આવી જ જાય છે. - આગળ ચાલતાં તેઓ લખે છે કે “ શ્રી ભાગવતીજીનાં વાકથિી બેસતાં મુખ ઢાંકવું એટલું જ નક્કી છે, જે તેથી સાવલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com