Book Title: Muhpatti Charchasara
Author(s): Kalyanvijay
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 94
________________ : ż : અને પુષ્પમાલા વિગેરેની વાત દેશના વખતની છે તેમ તે! તે સ્થાન જોવાથી સમજી શકાશે, ૬. ચર્ચોસારમાં આપેલા ફોટા મુખ સાક્ દેખાડવા માટે આઠથી મુહપત્તિવાળા કર્યાં છે તે કથન તે ફાટાએની કલ્પિતતા જણાવવા બસ છે. ૭. એક પણ પુરાવા હજી સુધી વ્યાખ્યાન વખતે મુખ બંધનના ચર્ચા-સારથી કે આટલા લેખાથી આપી શકાય। નથી માટે તેની જાહેરાત કરવી જરૂરી છે. ૧. આટલા લેખામાં કેટલાએ પુરાવા આપની આગળ મૂકેલા છતાં તે પુરાવા આપની બુદ્ધિમાં ન આવે તે દોષ કોના ? બુદ્ધિના કે આગ્રહને ? જવામ સિદ્ધચક્ર, અંક ૭મેા, તા. ૧૯-૧-૭૫. વ્યાખ્યાનાદિમાં મુખવસ્ત્રિકા બાંધવાનુ પ્રમાણુ નીચેના પાઠથી આપ સ્વીકારી લેશે. 1.શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ મુહપત્તિ બાંધતા હતા તેના પુરાવામાં હીવિજયસૂરિરાસના ત્રંબવત્યા ગામના અધિકારમાં નીચેની કડીઓ મજબૂત ટેકારૂપ છે, હ બિબલેા હર્ષ્ણે મનમાંહિ, દીસે અવલ કૂકારેશ; ગુરુ દેખી શાહ અક્બર, માને મેટા હિંદુ પીરા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૫.૧ | www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106