________________
૪ ૮૭ :
પ્રશ્ન
સિહચવતીય વર્ષ અંક ૭ મે, તા. ૧૯-૧-૩૫
૧. શ્રી પંચવસ્તુની વિ ગાથાની ટીકામાં વિધિથી ચા પાઠને સાક્ષાત અર્થ મુખે મુહપતિ બાંધી નન્તિસૂત્ર સાંભળવું એ નથી. માત્ર ચર્ચાસાર મુખ્યબંધનની સિદ્ધિ માટે હેવાથી તે અર્થ કર્યો છે એમ તમારું કથન બંધનમાં તેની નિરુપયોગિતા સ્વી'કારાવે છે.
૨. તે ગાથાને અપિ શબ્દ નંદિસત્રના વક્તાની શ્રેતા જેવી દશા જણવી વક્તાને પણ મુખ્યબંધન ન હતું એમ સ્પષ્ટ કરે છે તે વાત તમારે અસ્વીકાર્ય નથી,
૩. શ્રી શીલાંકાચાર્ય ને શ્રી જિનભદ્રાચાર્યને વિધિપ્રપાન પાઠ તે ગ્રન્થની પ્રાપ્તિ વિનાનો છે. તિલકાચાર્યની સમાચારીમાં કાલગ્રહણ વિધિમાં કાને મુહપત્તિ રાખવા જણાવે છે, પણ વ્યાખ્યાન કે બંધનની વાત જ નથી.
૪. પિત્ય શબ્દને પિત પર્યાય કરતાં પત્રક અને પોતાને ધન્ડસમાસ ભૂલાઈ ગયો છે. પત્રક શબ્દથી કાગળ જ લેવામાં ભૂલ થઈ એમ હવે સમજાયું હશે.
૫. રમુખ આગળ મુહપત્તિ રાખવાની શ્રી આદીશ્વર ચરિત્ર
૧. શ્રી શીલાંકાચાર્ય ને શ્રી જિનભદ્રાચાર્યને વિધિપ્રપા નામને કન્ય આપના હસ્તકમાં ન આવે એટલે તે ગ્રન્ય જ નહી એમ કહેનારા દેષિત ઠરે છે. એવા કેટલાએ ગ્રન્થા આપના હાથમાં નહી આવેલા હોય એમ આપને શું નથી લાગતું?
૨. આદીપરિચરિત્ર કે પુષ્પમાલાનું નામ આપી આપની અભિલાષાને તૃપ્ત કરવા ચાહતા હો તો તે ગલત છે. નામ આપવાથી કાર્યસિદ્ધિ નથી પણ સંબંધપૂર્વક પાઠ આપવાથી કાર્યસિદ્ધિ છે તે યાનમાં રાખો. અસંબંધવાળા પાઠથી પણ કાર્યસિદ્ધિને અભાવ આપને શું નથી દેખાતે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com