________________
૨. ચર્ચા–સારમાં જેટલા લે જે જે વિધાનમાં આપેલા છે તે તે પાઠ અર્થસંબધથી લગારે ફેરફાર નથી. દુનિયાની કહેવતને આશ્રય લઇએ તો “જેને કમળા થયા હોય તે તે દરેકને પીળા રૂપમાં દેખે.” આ કહેવતને યાદ કરાય તે જ ધ્યાનમાં આવે, નહી તે બધું એ અવળા રૂપમાં જ દેખાય ને? પણ મારા મુરબ્બી ભાઈઓ, જેટલું આપણાથી બની શકે તે જ પ્રમાણે વિચા કરાય. “શાસ્ત્ર ગહન, શાસ્ત્રનાં અર્થો પણ ગહન જે માણસની જેવી પ્રણાલિકા હેય તે જ તેવું રવીકારી શકે છે. આપણામાં પણ આપની વાતને જે સત્ય રૂપમાં સ્વીકારી લે તે આપણને ખૂબ હાલો લાગે છે? પણ ન સ્વીકારી શકાય તે તે વ્યક્તિને આપ હલકે પાડવા પ્રયત્ન નથી કરતા શું ?
આટલું આપ વિચારો એટલે બસ. સત્ય વસ્તુ આપની પાસે અવશ્ય આવી ઊભી રહેશે. સત્ય વસ્તુની અવગાહના આપણાથી જ્યાં સુધી કરાય નહી ત્યાં સુધી આપણે પરિભ્રમણ કરવાનું ખરું ને?
ચર્ચાન્સાર સત્ય જ છે. ખેરું કહેનાર આત્મા આત્માને બમિત બનાવે છે. પિતાને કક્કો ખરે કરવા પ્રયત્ન કરે છે ને?
૩. શાસ્ત્રના અર્થને ફેરવે તે ભવોની પરંપરા વધારે છે અને શાસ્ત્રને શસ્ત્રરૂપે પરિણભાવે તેનું શું? વાતે વિચારાય તે જ બુધિગ્રાહી કહી શકાય ને?
૪. તે વખત ઉપયોગ નથી રહેતો વાતે બાંધું છું. આ પ્રશ્નને અવલંબી લખાય કે જૈનાચાર્ય વિજયહીરસૂરીશ્વરજી મહારાજને ઉપ
ગ રહેતું ન હતું એટલે બાંધતા હતા ને? આ વીસમી સદીના જમાનામાં આપણે જેવા ઉપયોગ રાખનારા જીવો ખૂબ જ છે ને? આપણુ કરતાં વિજયહીરસૂરીશ્વરજી મહારાજ જેવાને ઉપયોગનો અભાવ હતો ને? એટલે બાંધતા હશે. વાહ! ! ! જમાનાની બલિહારી છે ! જેનામાં ઉપયોગ, ક્રિયા વગેરેને અભાવ દષ્ટિગોચર કરતા હોઈએ ત્યાં ઉપયોગના સદ્દભાવનાને પિષવા મન લલચાય ત્યાં બાકી રહ્યું શું?
બાંધનાર બાંધવી માને અને નહી બાંધનાર શું પ્રમાદના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com