________________
કહેનાર સમજવું જરૂરી છે” આ પ્રમાણે કહેનાર વ્યક્તિને અમે પૂછીએ છીએ કે “ પૂર્વ મહાપુરુષોની પૂર્વધરાની આચરણાનું ખંડન કરનાર સમજવું જરૂરી છે.” આચરણનું ખંડન કરનારે સમજવું જરૂરી છે કે આચરણું આગમત છે એ વાત પ્રવચનસારોહાર અને ચૈત્યવંદન મહાભાષ્યના ઉપર આપેલ પાઠથી સિદ્ધ છે. સિહચાના છેલા અંકમાં અને તે પૂર્વના અંકમાં આપ લખે છે કે, “બાંધનાર પક્ષે મુંબઈથી પત્ર લખાવીને ચર્ચા શરૂ કરાવી છે.” આ વિષે સ્પષ્ટ ખુલાસે અમે પૂર્વના લેખમાં કરી ગયા છીએ તેમ છતાં જણાવવાનું કે આ વાત ખોટી છેપાયા વિનાની છે અને સમાજને ઊંધા પાટા બંધાવવા જેવી છે એટલે જે તે વાત સત્ય હોય તે તે પત્ર તથા લખનારના નામ-ઠામ સાથે પ્રસિદ્ધ કરે. બાકી એક વિદ્વાનનું ચિરસ્થાયી વાકય છે કે “છેડા માણસેને થોડા વખત સુધી અવળું સમજાવી શકાય છે પણ સર્વે જનેને લાંબા સમય સુધી બનાવી શકાતા નથી. એટલે સમાજમાં આવી ઊલટી રીત આપની હવે ચાલવી અશક્ય છે. સિહચાના અંકમાં લીધેલ સમાલોચનામાં કેવળ પીષ્ટપેષણ હેઈ કેટલીક બાબતેને જતી કરી છે.
શાસનદેવ સહુને સન્મતિ આપે એવી શુભેચ્છા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com