________________
: ૮૯ ઃ
હબિબલા એક પ્રશ્ન પૂછતા, કપડાં કયુ અધેષ્ઠ ? શુંક કિતાબ ઉપર જઇ લાગે, તેણે અધ્યા હૈ એહી ભિખàા ક્િર એમ પૂછતા,
શુષ્ક પાક કે નાપાક ?
66
હીર કહે “ મુખમાં તવ પાકી, નીકલે . નામ નાપાકી.”
· ॥ ૨ ॥
॥ ૩ ॥
ઉપરનાં વાકયમાં વિજયહીરસૂરીશ્વરજી મહારાજના સમયમાં હબિબલાને ખૂદ હીરસૂરીશ્વરજી મહારાજને પ્રશ્ન છે, પણ આજના વીસમી સદીના જમાનામાં નાના-મોટાં તાડપત્રાનાં પાનાના પ્રશ્નો. આ બંનેની અવસ્થાનું જ્ઞાન આપણુને કેટલુ કરાવે? એક મુસલમાન સૂબાને પ્રશ્ન-હીરસૂરીશ્વરજી મહારાજે મુખવસ્ત્રિકા મુખ પર બાંધી, વ્યાખ્યાનની શ્રેણી ચાલતાં પ્રશ્ન, જવાબ—ખિતાબ પર ચૂક પડે વાસ્તે મુખે મુખવસ્ત્રિકા બાંધેલ છે. પ્રશ્ન - ’કે પાક કે નાપાક ? ' જવાબ−જ્યાં સુધી માંમાં રહે ત્યાં સુધી પાક અને બ્હાર નીકળે ત્યારે નાપાક. આટલા જવાબસવાલમાં બધીએ વાત જાણુકારને આવી જાય છે ત્યારે અમારા મુરબ્બી મુનિરાજો સાદી અને સરલ વાતા ધ્યાનમાં નહી લેતાં ખંડનાત્મક ન્યાયની શૈલી સ્વીકારી કાય માં ગુંથાય તે કેવું આશ્રય ?
૨. આદીશ્વર ચરિત્રમાં ઝુલાવ્યુવમુળું વન્યસ્તમુલયદિ એ પાઠમાં વિન્યસ્ત શબ્દનું હેાવાપણું અને હસ્ત શબ્દનુ ન હેાવાપણું' મુહપત્તિનુ આંધવું જ સાબિત કરે છે,
૩, જે રીતે અમા સાબિત કરીએ છીએ કે બુટેરાયજી મહારાજના વખતથી જ હાથમાં મુહપત્તિ રાખી વ્યાખ્યાન વાંચવાનું શરૂ થયુ તેવી રીતે લાંબા તાડપત્રથી જ બાંધવાનું શરૂ થયુ એનુ’પુરૂષપ્રમાણુ કે શાસ્ત્રપ્રમાણુ પણુ આપ આપી શકતા નથી.
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com