________________
કરેલ. અત્યારે તે બન્ને કારણોનો અભાવ છે. બંને કારણે સદંતર નાબુદ થયાં છે છતાં તે બંને પ્રવૃત્તિને ડહાપણું માનીને કેમ ફેરવતા નથી? એ જ પ્રમાણે કેમ ચાલું રાખે છે ? જ્યારે મુહપત્તિ બંધનમાં તે એક પણ કારણું નાબૂદ થયું નથી. જેનાં કારણેને અભાવ છે તેને ચાલુ રાખે છે, અને જેનાં કારણોને અભાવ નથી તેવી પ્રવૃત્તિને લેપે છે એ સખેદ અનિચ્છનીય છે.
વળી આપ લખો છે કે “ અધિકતા થઈ અનંતાનુબંધીના પ્રસંગને વારવા ચતુર્થીની સંવત્સરી યાવતીર્થ રહે તે સ્વાભાવિક છે.” આ વિષે જણાવવાનું કે ચેાથની સંવત્સરી કારણસર થયેલી એ બરાબર છે, વચલા ગાળામાં કેટલાકને તેને અંગે વિરોધ થયેલ અને તેથી કેટલાક ગછવાલા હાલમાં પણ તેમ કરતા નથી છતાં ચોથની સંવત્સરી તીર્થની હયાતી સુધી રહેવાની છે, તો પછી મુહપત્તિ બંધનનાં કારણે મોજુદ છે છતાં તેને નિષેધ કેમ કરી શકાય ? બાંધવી યા ન બાંધવી તે અલગ વાત છે પરંતુ સત્યને સત્ય તરીકે કબૂલ કરવું એ જ ખરા આત્માર્થી મુમુક્ષુ જનોનું લક્ષણ છે. અરd
જૈનાચાર્ય વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ પાયધૂની, ગોડીજી ઉપાશ્રય, મુંબઈ બંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com