________________
: } :
પ્રશ્ન—સિદ્ધચક્ર,
તૃતીય વર્ષ, અંક ૫ મેા. તા. ૨૦-૧૨-૩૪ ગુરૂવાર.
૧. ૧૦વ્યાખ્યાન વખતે મુપત્તિ આંધવી તે તે માટે કાન વીંધવાનું વિધાન કરનાર એક પણ પાઠ આપેા.
૨. જિનેશ્વર મહારાજ અને અન્ય વ્યાખ્યાનકારાની મુદ્રાના ભેદ ખૂદ ચૈત્યવંદન ભાષ્યકારે પતિ મુનાર્થિ નવ એમ કહીને સ્પષ્ટ જણાવ્યા છે.
૩. કૈપુસ્તક વગર અગર પુસ્તક સાપડા ઉપર રાખી વાંચે તા યેાગમુદ્રા અને નાના પુસ્તકને એક હાથમાં રાખી પ્રવચનમુદ્રા માને તા મુપત્તિ હાથમાં રહી શકે છે.
૪. વ્યાખ્યાન સિવાયના સ્વાઘ્યાયાદિમાં જળવાશે ને સાવલ વચન નહિ થાય તેા વ્યાખ્યાનમાં પણ તેમ કેમ નહી થાય ?
૫. પશ્રાવકને તેની રીતિએ પુસ્તકની કે તેમાંની સ્થાપનાની
૧. કાન વીંધવાને પાઠ આચારદિનકર દશમ ઉદચ ભા. ૧ લાનું પાનું ૧૭, કવેષ સંસ્કાર વિધિમાં શૈવા તસ્દી લેવી.
૨. કાન્તિ મુદ્દìત્તિર્વ નવરું આ પાઠ પરથી જિનેશ્વર મહારાન અને અન્ય વ્યાખ્યાનકારાની યોગમુદ્રાને ભેદ દેખાતા નથી, વાસ્તે રાજ્યના આખા પાઠ લખા, નહી તા ડુખવા તૈયાર થશે ને ?
૩. આપના પૂર્વના આચાર્યો ( હીરવિજયસૂરીશ્વરજી મહારાજ, ક્રિયાારક પન્યાસજી સત્યવિજયજી મહારાજ વગેરે) આપના લખવા પ્રમાણે કરતા તે હરોને ? કે આપે નવા જ માગ સ્વીકાર કરેલ હોય એમ મને લાગે છે. યાગમુદ્રા, પ્રવચનમુદ્રા વાપરવાની બુદ્ધિ અલૈકિક ને ?
૪. વ્યાખ્યાનકાર જે સમયે વ્યાખ્યાન કરવા પાટ ઉપર બેસે તે સમયનું ચિત્ર આલેખે! એટલે માહિતી બધીએ આવી જશે. આવી તા હરો, પણ કબૂલ કરાય તેા દેષના ભાગીદાર બને તે ?
૫. આપ હમેશાં શ્રાવકનું અનુકરણ કરવા ભાગ્યરાાળી બન્યા હશે ? પશુ શાસ્ત્રકાર તે સાધુનું અનુકરણ શ્રાવકે કરવાનું વિધાન પ્રતિપાદન નથી ક્યું.?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com