Book Title: Muhpatti Charchasara
Author(s): Kalyanvijay
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 88
________________ ૧ ૮૨ હલ વસ્થામાં જ કર્ણવેધ સંસ્કાર થ જોઈએ એટલે દીક્ષા લીધા પછી તે વાત ફરી કરવાની જરૂર રહેતી જ નથી; કેમકે ગૃહસ્થપણુમાં તે સંસ્કાર પ્રા થઈ ગયા હોય છે. શાસ્ત્રકાર મહર્ષિઓએ તેને ઉત્સર્ગ માર્ગ કહેલ હોઈ તેવા ઉત્સર્ગને અપવાદરૂપે કરવાથી વિરાધક થવાય છે. તેમ જ અપવાદને ઉત્સર્ગરૂપે કરવાથી આરાધકમાં વિરાધકપણાની ભજના છે એમ પંચકલ્પ ચૂર્ણિમાં કહેલ છે. उस्सगो अपवायं आयरमाणो विराह भणिओ। . अवधारा पुणपत्ते उस्सग निसेवणे भयणा ॥१॥ અર્થાત–ઉસર્ગમાં અપવાદનું આચરણ કરતા તેને વિરા ધક કહ્યો છે અને અપવાદને પ્રસંગે ઉત્સર્ગનું સેવન કરે તે વિરાધકપણુની ભજન જાણવી. માસી દીક્ષા એ વિશેષ પુરુષને અંગે છે અને અપવાદરૂપ જ છે, તેમ છતાં આપ તે તે વાતને ઉત્સરૂપે કરવા માગે છે એમાં સ્પષ્ટપણે વિરાધકતા જ સમાયેલી છે. આ શબ્દનો અર્થ ગુરુની માફક ઊભા રહીને સાંભળવાની સમા નતાને સૂચક છે એ વાત પૂર્વે ઘણી વાર કહેવાઈ ગઈ છે. ભાષ્યકારની ગાથાથી “પતિ રિવં નવ” એ પદથી ગમુદ્રાને ભેદ કઈ રીતે સિદ્ધ થઈ શકતો નથી. મુહપત્તિ બાંધીને વ્યાખ્યાન કરવું એ સાવધ આચરણું નથી, પરંતુ નિર્વધ આચરણું છે, એ તે નિઃશંક છે. સાવદ્ય આચરણું હોત તો પૂર્વ મહાપુરુષો તે આચરણને સ્વીકારત જ નહી. તેમ હાથમાં રાખીને વાંચનારનો ઉપયોગ પ્રાયે બરાબર રહેતો નથી, એ સૌના અનુભવની વાત છે, એટલે ઉપગશન્ય વાચન એ સાવદ્ય વચન કહેવાય. એ બાબત ભગવતી સૂત્રના પાઠથી સિદ્ધ છે. વળી તેમાં સંમર્ણિમ જીવોની ઉત્પત્તિને સંભવ નથી, કેમ કે નાક ઉપર રહેતી હેવાથી કદાચ થુંક લાગ્યું હોય તો નાકમાંથી નીકળતા પવનથી સુકાઈ જાય છે, એટલે ભીની થવાનો સંભવ નથી. બાકી હાથમાં રાખનારને પણ જેઓને ઘૂંક ઉડતું હશે તેમની તે ભીની થશે જ, અને તેથી સંભૂમિ છે ઉત્પન્ન થવાના જ. તેને નીવારવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106