________________
* ૨. ત્રણ કાણાંથી પ્રતનું લાંબાપણું ને તેથી મુહપત્તિને હેતુ ગણાય,
વસ્ત્રમાં લખેલ પત્રક કહેનારે અનુને ઇન્દ્ર જે. ૪. ઈ. સ. પૂર્વે પાંચમીને લેખ આપો.
૫. is માં બાંધવાને અર્થ કલ્પિત છે એમ માન્યું તે ઠીક છે. વિવિહતનથી બાંધવાને અર્થ કહેનારે શું કહેવું
૬. ઉપધિમાં અશકિત કારણ ગણાય, અહીં તે દરેક ટે પ્રાયશ્ચિત છે.
૭. હાથથી યોગમુદ્રા છે તે તેમાં આપેલ મુહપતિ ધારણને અપવાદ મુખને નહિ વળગે.
૮પણને સ્થાને પાકુલાને પાઠ લાવે.
૯. આઠ પડ મુહપત્તિના હેય એ વાતને બાંધવામાં સમજનારે વાંચતાં ધ્યાન આપવું.
૧૦. તે દેશનાના અધિકાર છે, જુઓ ક્યારેરાનાં
૧૧. વિધિvપ નથી એમ નહી પણ જિનભદ્ર અને શીલાંકાચાર્યની વિધિપ્રપા બતાવવી.
૧. વસમાં પુસ્તક લખાયેલાં દેખાય છે, જેની દષ્ટિમાં ન આવે તેનું
૨. ચર્ચાસારમાં રોકપિ ગાથાને અર્થ સત્ય જ લખેલ છે, પણ જેને તેમાં પિતાની મતિ ન ચાલે તેનું કેમ?
૩. આપના હાથમાં રહેલી મુહપત્તિ કેટલા પડની છે ? તે તપાસાય તે જ સત્ય વસ્તુ હાથમાં આવે. ચતિદિનચચ-સાવસૂરીમાં મુ૫સિનું પ્રમાણે ચામું વિદથી ચં...વીર્ય ગુરુષમા આ બે પ્રમાણ વિસ્થા રાય તે બધું સમજચ. મુહપત્તિ રાખવાનું પ્રજન શું?
૪. તમે જ્યારે બંધનના સન્મુખના ભાગમાં આવશે, હદયની સરળતા અમારા ભણવામાં આવશે ત્યારે જ વિધિપ્રપા ગ્રંથ બતાવવામાં આવશે. ત્ર પા રાખવા તે અમારે આચાર નથી, પાને એળવવા તે અમારે ધર્મ નથી, સત્ય વસ્તુની ગષણું તે જ અમાર. -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com