________________
: ૭૭ :
આશાતના ટાળવા બાંધવાનું હોય છતાં તમારે તેનું અનુકરણ કરવું હેય તો બધી વખત પુસ્તક ઝાલતાં બાંધવું.
૬. મણુકા માટે ઉપદેશરસાયન દેખો.
૭. કિરણને સ્વભાવ પ્રસરવાને છે ને તેથી કાતિનું કથન બનયનને જણાવે છે. વર્ણનને અધિકાર પશુ નથી.
૮. બાંધનાર પક્ષે મુંબથી ચર્ચાપત્ર લખીને ચર્ચાની શરૂઆત કરી છે. -------
૧. ૩પંચ વસ્તુની ૯૫૭મી ગયાનું ચર્ચા-સારવાળું તાત્પર્ય ગાથાની ટીકાથી સંગત નથી એમ હવે તમે પણ માને છે, તેમ તેમાં આપેલ અપિ શબ્દ વક્રતા અને શ્રોતાની સરખી અવસ્થા જણાવે છે તે વિચારે.
૨. ચર્ચા ન કરવાની તમારા પક્ષે કબુલાત લીધી એ વાતનું ભૌખિક તત્વ જવા દઈએ, પણ ખુદ શેઠશ્રીનું ભાષણ વાંચવું. તે વખતે છાપું કાઢનારને પૂછો કે જેથી ખસ્યાનું માલુમ પડે.
૩. “તટસ્થથી સાચો નિર્ણય મળે નહીં એમ તમે માને
૧. કવિઓ શરીરના આખા અવયવનું વર્ણને આનંદથી કરે છે તેમાં દાંતનું વર્ણન પણ આવી જાય ને ? કાતિનું વર્ણન અને વ્યાખ્યાનાદિ સમયે મુખસિકા બંધનને કોઈપણ જાતને સંબંધ નથી તે ધ્યાનમાં તે હશે ને ?
૨. નહી બાંધનાર પક્ષે પત્ર લખાવી ચર્ચા ઊભી કરી હોય એમ તમેને શું નથી લાગતું ? બીન વ્રતની માયામાં કદાચ આપ ફસાતા તે નથી તેને ?
૩. પંચ વસ્તુની ૯૫મી ગાથાનો અર્થ પૂર્વે કર્યો તે ખોટે ને ? પિતાની બુદ્ધિને અંગે શાસ્ત્રના અર્થોને પણ તે રસ્તે દોરવા પ્રયત્ન કરાય તેનું શું ?
૪. ચર્ચા નહી જ કરવાની આપના પક્ષે કબુલાત લીધેલ હતાં અને મા નાંખવા પ્રયત્ન કરાય તેનું શું ?
૫. તટસ્થ ભાનમાં આપ તે રહ્યા છે ને ? આપના પર બાજી છેડાય તે આપ તેયાર છો ને ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com