________________
: $3 :
વાવાલા એ પડે બાંધે છે, માટે તેમને એના લેખ આપવાની જરૂર છે. ” તા લખવાનુ કે આઠ પડતું વિધાન જાહેર કરનારે વ્યાખ્યાન સમયે આઠે પડે બાંધતા થવુ જોઇએ અને તેવા પાઠે રજૂ કરવા જોઇએ, અને માંધવાનુ સ્વીકારી નહીં બાંધવાની ચર્ચાને બધ કરવી જોએ. ' બાંધનારા એ પડે બાંધતાં જ નથી એવુ કહેનાર સત્ય વસ્તુસ્થિતિથી અજ્ઞાત જ છે.’ ‘ ચાર પડની મુહપત્તિ જ બંધાય છે’ અને તે ડેડથી ચાલી આવેલી પરંપરાગત આચરણા છે એટલે તેને વિષે પાઠની આવશ્યકતા ન જ હાય તે સ્વાભાવિક જ છે. બાકી આઠે પડના સ્પષ્ટ લેખા છે તેમ દર્શાવનારની તથાપ્રકારની આચારણા જોવામાં આવતી નથી. તેવા પાઠે। આપવા જેથી તેના ઉપર વિચાર કરવામાં આવશે, તેમ હવેથી મુહપત્તિ બાંધવાના પાઠ નથી તેમ કહેવુ પણુ ન જોઇએ.
.
>
""
તે સમાયેચનાની સમાપ્તિ કરતાં આપ જણાવે છે કે “ તતો શમમ્ીિિત નિકૃતિતમઃ પ∞ મુનીમૂઃ પ્રાણુ '' જેવા અનેક પાઠા ભવભાવના, પુષ્પમાલા, વાસુપૂજ્ય ચરિત્ર વિગેરેમાં વ્યાખ્યાન કરનાર મુનિરાજોનાં મુખબધન વિનાની સાબિતી માટે સ્પષ્ટ છે આના જવાબમાં લખવાનુ કે જે જે સ્થાને તેવા મુનીન્દ્રવર્ષોંનુ વર્ણન કરાયેલ છે. તે વસ્તુસ્વરૂપની દષ્ટિએ કરાયેલ છે એમ સમજવું ઘટે છે, પરંતુ તે ઉપરથી તે તે મહાપુરુષાએ વ્યાખ્યાન સમયે મુહપત્તિ ખાંધી નથી એમ સિદ્ધ કરવા જશે તેા માપની વાત તે સિદ્ધ થવી દૂર રહી પરંતુ તેઓ ઉધાડે મુખે ખેલતા હતા તેવું વિપરીત સિદ્દ થશે.
સિદ્ધચક્ર પાક્ષિકના તે જ પૃષ્ઠ પર જૈનમાં આ વિષે આવેલ લેખની સમાલેાચના આપે લીધી છે તેમાં પ્રથમના એ પેરેગ્રાફના જવાબ તે ઉપરના જવાઓમાં આવી જાય છે, આગળ ચાલતાં આપ લખા છે કે “ કારણસર થયેલી પ્રવૃત્તિ કારણુ ન હેાય તા ફેરવવામાં ડહાપણ કેમ નહી ? ” આના જવાબમાં લખવાનું કે સભા સમક્ષ કસુત્ર વાંચવાની અને સાંભળવાની પ્રવૃત્તિ કારણસર થયેલ તેમજ પ્રતિક્રમણુની અંતગત ‘માલણ્યા' ની સ્તુતિ તે પણ કારણુસર દાખલ
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com