________________
૯. વસતિ પ્રમાર્જન કરતાં કાન વીંધ્યા વગર પણ મુહપત્તિ બંધાય છે તેમ મૃતકને પણ બની શકે.
૧૦. રશેષ વખત વાચનાદિકમાં જેમ ઉપગ રખાય તેમ વ્યાખ્યાન વખતે પણ રાખી શકાય. (પ્રસંગે પુસ્તક સાપડ ઉપર પણ રાખી શકાય છે.)
૧૧. ચિત્યવંદન બહભાષ્યમાં પ્રતિ રિવં નવર' એ પાઠથી જ જિનેશ્વર મહારાજની યોગમુદ્રા કરતાં શેષ વ્યાખ્યાન કારાની ગમુદ્રામાં ભેદ છે એમ સ્પષ્ટ છે.
૧૨. પુરતક સાપડા ઉપર હેવાથી એક હાથે મુહપત્તિ અને એક હાથે પ્રવચનમુદ્રા પણ બની શકશે. (જો કે આચારદિનકર અને વિધિપ્રપાને તમે પણ સવશે માન્ય કરી શકે તેમ નથી)
૧૩. આખે વખત બેલતાં જેમ મુહપતિ મુખ પાસે રખાય તેમ વ્યાખ્યાન વખતે પણ રખાય અને તેને સ્થાપન કહેવાય તેમાં નવાઈ નથી.
૧. કાન વીંધવાના પકે જે છે તે તમારા મન્તવ્ય પ્રમાણે નકામા બતાવ્યા ને?
૨. વ્યાખ્યાન વખત સિવાય આપણું સંસ્થામાં મુખવાચિકાને કેટલે ઉપગ રખાય છે, તે તમારી અને મારી પ્યાન બહાર નથી ને? સાપડા પર પુસ્તક રાખી વ્યાખ્યાનાદિ કરનાર કેટલી વ્યક્તિઓ દેખાય છે? આપ પણ એ પ્રમાણે જ વાંચતા હશે ને ? . . ૩. તીર્થકરના કામ અને આચાર્યોના કલ્પમાં ફેર તે તમને દેખાતું હશે ?
૪. પુસ્તક સાપડા ઉપર રાખી વ્યાખ્યાન વંચાય એમ આપનું કહેવું છે, પણ चउरंगुलं विहत्यी एवं मुहणंतगस्स उ पमाणं, बितीयं मुहप्पमाणं ॥१॥ એક વેંત અને ચાર આંગળ પ્રમાણ જેટલી મુહપત્તિ અને બીજી મુખના પ્રમાણ જેટલી. આ બંને મુહપતિને બરોબર વ્યવસ્થાપૂર્વક આપ ગોઠવી દેશેને ? મુખના પ્રમાણે મુહપત્તિ બતાવવાનું પ્રયોજન શું તે વિચારાશે? એક યાનથી વિચારો તે સાપ રખાશે ને ?
૫. આખો દિવસ મુહપત્તિને ઉપયોગ હતો ? કયારે કે જ્યારે વ્યાખ્યાનાદિમાં પ્રચાર આપના જેવાએ રાખેલ હતું ત્યારે ને? બાકી અન્ય તે નથી ને ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com