________________
૧૪. “વ્યાખ્યાનમાં નાક ઉપર રાખીને મુહપત્તિ કાનમાં ભરાવવી એવા વિધાનને લેખ કેમ નથી આપતા?
૧૫. ૨પંચવસ્તુના પાઠથી નંદીસૂત્ર સાંભળતાં વિધિગ્રહીતયા શબ્દથી હાથમાં રાખવાનો અર્થ થાય છે, માટે બાંધવાનો કરેલો અર્થ બેટ છે અને નંદીસૂત્ર સાંભળનારો કોઈ બાંધતો પણ નથી.
૧૬. આશાતના ટાળવા બાંધવી હોય તો સભાના વ્યાખ્યાન વખતે એકલી ન બાંધતાં સમગ્ર વાંચન વખતે બાંધવી જોઈએ.
૧૭. નવકારવાળીના મણકા માટે ઉપદેશરસાયણમાં સ્પષ્ટ સૂચનનો લેખ છે, છતાં તે મણકાની સંખ્યાને જેમ પરંપરામૂલક જણાવાય છે પણ તેમાં લેખને ડોળ કરવામાં આવતો નથી તેમ જે મુહપત્તિ બંધનમાં પણ કરવામાં આવે તો ચચ સહેજે ઓછી થાય.
૧૮. પદાંતની કાન્તિનું વ્યાખ્યાન વખતે વર્ણન મુહપત્તિ ન બાંધી હોય તે જ ગ્ય ગણાય.
૧૯. સંમેલનમાં સકલ સંધ સમસ્ત શ્રીમાન નગરશેઠ
૧. વ્યાખ્યાનાદિમાં મુખવસ્ત્રિકા નાક ઉપર રાખી કાનમાં ભરાવવાના પાટે ચર્ચા-સારમાં આપી દીધેલા છે, તેને વિચારો. બાદ બીજ નવીન પાડે અપાશે. જેને જેટલી શ્રદ્ધા થાય તેટલું જ અપાય ને ?
૨. લખનાર વ્યક્તિને બાંધવાની ભાવના છે જ કયાં?
૩. વ્યાખ્યાન સમયમાં એકી ધારાએ જે વાંચન થાય અને શ્રોતાવગને આનંદ અપાય તેવું તે સમય બાદ કરી કહી શકે છે ને ? વ્યાખ્યાનસમયે મુદ્રાના ઉલ્લેખ જેમ શાસ્ત્રમાં કરાયેલા છે તેમ બીજા સમયમાં મુદ્રાને ઉલ્લેખ આપના ધ્યાનમાં આવે તો હશે ને ?
૪. નવકારવાળાના મણકાનો ઉપદેશરસાયણમાં જે ઉલ્લેખ છે. તે તે દેખાડ હતું ને?
૫. મુખવસ્ત્રિકા કાન પર ચઢાવેલી હોય કે ન જ હેચ છતાં કવિઓ શું વર્ણન નથી કરતા?
૬. સંમેલનમાં સકલ સંધની સમક્ષ નગરશેઠે શું ઉચ્ચારેલું હતું તે માન આપી નીહાળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com