________________
છે. મુંબઈથી પત્ર લખાવીને બાંધવાળાએ જ ફરી ચર્થી શરૂ કરી છે.
૪. ચર્ચાસારના કયા પાને વ્યાખ્યાનમાં મુહપત્તિના બંધનને વિધાનને સ્પષ્ટ પાઠ છે તે જણાવવું.
૫. મુખકાશનું અનુકરણ કરવા બંધનવાળા પણે જ કહ્યું છે.
૬. પાઠની માંગણી વખતે પ્રવૃત્તિ કે કાઇના અભિપ્રાયે જણાવવા તે યોગ્ય નથી.
૭. શ્રી ભગવતીજી અને શ્રી સાતસત્રમાં તમારે જેણુંઅને હજામનો મુખકેશ ઓઠ પડને છે, નહિ કે બે પડને.
૮. પવિધાનની ચર્ચામાં પુરુષ પ્રવૃત્તિને ગોઠવવી એ નબળાઈ છે.
રાખી પૂર્વે આચાર્યો વ્યાખ્યાન તો નહી વાંચતા હોય ને ? તે મુખવિલિકાની જરૂર શું હતી ? તે જ ખ્યાલ સરલ હૃદયમાં આવે તો બધું ય સમજાય ને ?
૧. મુંબઇથી બાંધવાવાળી કઈ વ્યક્તિએ પત્ર લખ્યા હતા ? અસત્ય વસ્તુને સ્વીકારી આપના હૃદયમાં અસત્યતા રહેલી હોય એમ સ્પષ તરી આવે છે. જૈન શાબ સતાના અવલંબનમાં જ આજ સુધી અવિચ્છિન્નપણે ચાલ્યું આવે છે અને ચાલશે. સત્યતાના ધર્મની કેસેટી છે. સત્યતાવાળો આત્મા સત્યતાના પથે ચાલી ભવભ્રમણને નાબૂદ કરે છે.
૨. ચર્ચાસારના ધણએ પાન પર મુહપત્તિ બંધનના પાઠો છે.
૩. વ્યાખ્યાનાદિમાં મુખવારિકાનું વિશિષ્ટ પ્રયોજન પૂર્વના સમગ્ર બાપાએ કીધું અમે અમોએ તેનું અનુકરણ કર્યું. આપે નથી કર્યું તે જ મહાન આચાર્યોની અવજ્ઞા તે નથી કરી ને તે ખૂદ આપના ગુરુની આવતા તો નથી ને ?
1. પ8િની માંગણી દરેક લેખમાં આપ જ કર્યા કરે છે ને ? ૫. વિધાનની ઉત્પત્તિ કરનાર પુરુષ,તે પુરુષ પ્રવૃત્તિ નહી માનનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com