________________
૧. ચચસારને એક પણ પાઠ કાન વીંધવા અને વ્યાખ્યાન વખતે મુહપતિ બાંધવાનું વિધાન કરનાર નથી.
૨. મોટાં તાડપાને ત્રણ દેરીથી બંધાય છે ને તેનું અનુકરણ કાગળની પ્રતમાં પણ જગા ખાલી રાખી થયું છે.
૩. ચર્ચાસારમાં ૯૫૭મી ગાથા છે. તેને અર્થ તો છે, ૪ વસતિ પ્રમાર્જન વખતે કાટિકા બંધ છે, કાન, વીધવાનું નથી.
પ, આઠ સપનું જ્યારે વિધાનું કબૂલ છે તે પછી વ્યાખ્યાન વખતે બે પડ થાય છે તેને લેખ આપવો જોઈએ.
૧. અગીઆરમી સદી પહેલાંની પ્રતો જોનારા સ્પષ્ટપણે કહી શકે છે કે પ્રાચીન કાળમાં ઘણે ભાગે તાડપત્રની અને ઘણું ભાગે મોટા પાનાની પ્રતો લખાતી હતી. ( તાડનાં પાનાં મોટાં હોય તે સ્વાભાવિક છે. નાનાં પાનાં પણ માત્ર આશાતના ટાળવા જેવાં હેય તે પણ ઉપયોગમાં લેવાયાં હેય.)
૨. અઢી અઢી, ત્રણ ત્રણ ફુટની પાટલીઓ પાના સાથે એક હાથે રાખી વાંચવી ન ફાવે તે સ્વાભાવિક છે.
૧. ચર્ચાસારના પાઠ વ્યાખ્યાનાદિમાં મુહપત્તિ બાંધવાના વિધાન કરનારા છે, સત્ય વસ્તુ ન સમજાય તેનું શું?
૨. ચર્ચાસારમાં ૯૫ મી ગાથાને અર્થ સત્ય જ છે. ટીકાની વચલી લીટી લેવાય છે કે ખોટો ને?
૩. વિપાક સરકાર પ્રથમ અધ્યયનમાં ૧ થયાં | માળી. આ પાઠ ચાર પઇ કે આ પડ તે ધ્યાનમાં લઈ વિચારાશે, તે બધું યે સમજશે, પણ સમજવું કોને ? જેને જે બહાનું લાગે તે પ્રસન્ન પડે ને ?
૪. અગીઆરમી સદી બાદ નાનાં તાડપત્ર કે પાન થયાં . ૧. તેમ આપનું કહેવું તે નથી ને ? પણ વ્યાખ્યાનાદિની પ્રણાલિક પરાપૂર્વથી થાલી આવે છે, એની સાથે શતાબ્દિનો સવાલ જ રહેતા નથી.
૫. મોટા મોટા પાનાની પ્રતે, આપના વિચાર પ્રમાણે સાપડા ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com