________________
પ્રશ્ન સિકચક, વતીય વર્ષ, અંક ૪ થે, તા. ૬-૧૨-૩૪ ગુરૂવાર
૧. ચૂર્ણિકાર મહારાજે પુસ્તક રાખવામાં ચરણકરણ અને અમ્યુચ્છેદ બે કારણો કહ્યાં છે.
૨. બંધનને અધિકાર તો ત્યાં નથી જ.
૩. પાણી પ્રતે મોટા તાડપત્રાની છે એમ સ્પષ્ટ લખાણ છે છતાં અન્યથા લખવું કે ચર્ચવું તે શોભારૂપ નથી.
૪. પંચવસ્તુમાં મુહપત્તિના પ્રમાણમાં બે પક્ષ છે, પણ બે મુહપતિઓ નથી.
૫. વિવિગુણીતા પદથી બાંધવાને અર્થ કરનારે સત્ય સમજવાની જરૂર છે. શું એ પદ ન હોય ત્યાં વસતિ પ્રમાર્જનાદિમાં બાંધવાને અર્થ નહિ કરવો ?
૬. આખા ચચસારમાં એક પણ પાઠ વ્યાખ્યાનની મુહપત્તિનું વિધાન કરનાર નથી.
૭. “ચર્ચાસારના ફોટાઓ તે કલ્પિત જ છે ને!
-
1
૧. જેસલમેર વિગેરે ભંડારોમાં ઘણું પ્રતે નાની પણ છે. આપની દષ્ટિ દોષથી કદાચ સ્મૃતિ બહાર જાય તેમાં દેશ કે ને ?
૨. મુહપત્તિના બે પક્ષોની યાદી મૂકવાની આવશ્યકતા દેખાતી ન હતી ? - ૩. રિતિચાં પદને આગળ-પાછળના સંધાણ સિવાય બહાર કનારે સત્ય સમજવાની જરૂર નથી લાગતી શું ?
છે. આખા ચર્ચાસારમાં એક પણ પાઠ મુહપતિ વગર વ્યાખ્યાન વાંચવાનું વિધાન કરનાર નથી.. - પ. હાથમાં મુખત્રિકા રાખી વ્યાખ્યાનાદિના ફેટાઓ બધાએ અસત્ય અને કલ્પિત જ છે ને ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com