________________
ક પર ક
વળી
સમાલેાયનામાં આગળ ચાલતાં આપ લખા
“ મુહુત્તિ–ચૌંસાર” બહાર પાડીને જો વાસ્તવિક નિણૅય કરવા હતા તેા નગરશેઠની પાસે વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધવાના વિષયને કેમ બાદ કરાબ્યા ? તથા સમ્મેલનમાં એક વિદ્વાન મુનિએ તમને તે ચર્ચા કરવાનું કહ્યું હતું છતાં કેમ ખસી ગયા ? હજુ પણ પ્રતિજ્ઞા કરી મધ્યસ્થાનાં નામ આપી જાહેર કરશે! તે! ખીજાઓ તૈયાર જ છે. ચૌંસારની માઢ ખેટા પાડે અને અ↑ ન આપતાં વ્યાખ્યાનની વખતે મુહપત્તિ બાંધવાના વિધાતાના પાઠ અપાય તે તે પક્ષને શાબાવાળુ છે. કાર્બો કાઢવા વિગેરેમાં કાન વીંધ્યાના પાઠ હોય તા પણ લેખકે આપવા જોઇએ, કારણ કે ત્યાં તા ગરદને ગાંઠ વાળાની વાત છે.
આના જવાબમાં જણાવવાનું કે નગરશેઠની સાથે અમારી મુલાકાત હુઠીભાઈની વાડીમાં થયેલ. પ્રસગાપાત વાતચીત દરમ્યાન મુહપત્તિ વિષયક ચર્ચા કરવા આપ તૈયાર છે! ? એમ તેમણે કહ્યું. પ્રત્યુત્તરમાં અમારા તરફથી પણ તૈયારીસૂચક જવાબ અપાયેલા કે જે વખતે તેમની સાથે ખીજા પણ ગૃહસ્થ હતા.
આપ જણાવે છે કે એક વિદ્વાન મુનિએ ચર્ચા કરવાનું કહ્યું છતાં કેમ ખસી ગયા ? તેના જવાબમાં જણાવવાનું કે મને કાય પણ મુનિએ કે કાઇએ ચર્ચા માટે કહેલ જ નથી. માત્ર નગરશેઠની ગચ્છ, સમાચારી અને મુહપત્તિ વિષયક વાત નહી ચવાની વિનતિથી જ તે વાત તે પ્રસંગે ઉપસ્થિત થયેલ નહી.
વળી આપ અમને પ્રતિજ્ઞા કરી મધ્યસ્થના નામ સૂચવવાનું લખા છે તે જણાવવાનુ કે અમારા એકલા તરફથી અપાયલાં નામે મધ્યસ્થના રૂપમાં ક્રમ ગણી શકાશે ? તે નામેા તે। બન્નેની સમ્મતિથી જ થઇ શકે. બાકી અમે પણ્ ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ આપતુ ખેડ અનુકરણ કરવા તૈયાર નથી. દષ્ટાંત તરીકે માની લ્યે કે આપ કાઇ ખતર દર્શનની વ્યક્તિ સાથે કાઇ પણ વિષય પરત્વે ચર્ચામાં ઊતર્યાં હું અને તેમાં ક્ષયાપશમની વિચિત્રતાથી અથવા બુદ્ધિમત્તાથી આપના પક્ષ નિર્મૂળ પડે તે। તેથી આપ કંઇ તેના ધર્મ સ્વીકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com