________________
સિદ્ધચક અંક ૩ જે, વસીય વર્ષ, તા. ૨૧-૧૧-૩૪ બુધવાર
૧. લઇ શબ્દથી કાગળની સિદ્ધિ કરનારે અનુગદ્વાર પત્ર ૩૪, પૃષ્ઠ ૧ ત્રવાળિ તઋલાહયાર સવંધામ અને તારઘાતમિન્ના
જેવું, જેથી પણ માલૂમ પડશે કે મુખ્યતાએ તાડપત્રનાં પુસ્તક હતાં. નાના દાબડામાં ભુજંપત્ર હેય.
૨. ચર્ચાસારમાં પૃષ્ઠ ૬૮-૬૯ થsfe એ ગાથા ૯૫૭ છે તે તેના તાત્પર્યમાં નંદીસૂત્ર સંભળાવતી વખતે શિષ્ય પણું મુહપરિવડે મુખ્યબંધન કરવું પડે એમ સમજાય છે, એમ ચેકનું વિધિવૃર્ણતયાના પાઠથી વિરૂદ્ધ-જૂઠું લખેલ છે.
૩. દશવૈકાલિક ચૂર્ણિમાં દુષમકાલમાં પુસ્તક રાખવું સંયમ છે એમ તે આ પત્રે જણાવેલ જ છે, પણ શાસ્ત્રોમાં કહેલ લેખન પ્રાયશ્ચિતને તેથી અપવાદ થાય પણ કાગળને અંગે કરવાં પડતાં બંધનને અપવાદ તેમાં નથી એમ જણાવ્યું હતું, તો તેની અવા
સ્તવિક્તા કહેનારે તે ચૂર્ણિમાંથી પુસ્તકબંધનને અપવાદ સિદ્ધ થાય તેવો પાઠ આપ.
૪. હાથથી થતી ગમુદ્રામાં મુહપત્તિ ધારણના ભેદને જણવનાર ભાષ્યગાથા અને આદીશ્વરચરિત્રમાં સૂવર્ષો સુપપુર્વ faugણaહાવા એટલે મુખ પાસે મુખવસ્ત્રિકાનું રાખવું વિગેરે પાઠથી બંધન ટકતું નથી. ને તે વિધિપ્રથા માટે પહેલાં જ લખ્યું છે કે તે પુસ્તક કયાં છે ? વળી તેથી પણ બાંધવી જ પડે તેમ સિદ્ધ થાય તેમ નથી. કોઈ પણ પાઠમાં વિધિ છેવૈશ્વિક એવો પાઠ છે જ નહી. સ્થાપન, સ્થગન વિગેરે શબ્દો તો ક્ટામાં પણ લાગુ થાય.
૫. સંપતિમ આદિના બચાવ તે વ્યાખ્યાન સિવાયના વખતમાં બાંધનારા કરશે તેમ બીજા તે અને બીજી બન્ને વખત પણ કરી શકે.
૬. જેમ વસતિ પ્રમાર્જન વખતે કૃકાટિકા બંધ છે તેમ કોઈ પણ જગા પર વ્યાખ્યાનમાં કર્ણવધ બંધ હોય તે પાઠ આપો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com