________________
| પટ :
અહી તલતાત્યાદિમાં આદિ શબ્દ હેવાથી તાડપત્ર, ભાજપત્ર, કાગળ વિગેરે પણ આવી જાય છે, અને તેના સમૂહથી બનેલા તે પુસ્તક છે. વસ્ત્રની અંદર લખાયેલાને તો સ્વતંત્ર પુસ્તકરૂપે કહેલ છે, એટલે તાડપત્રની મુખ્યતા રહેતી નથી.
આ વિષયને જ સ્વતંત્ર જણાવના પાઠ અનુયાગદાર ચૂર્ણિ પાના ૧૫માં પણ છે.
“કરિ ઇd તાતિમારિ સ્ટિર્તિ છે જે તામણિ पत्तापात्थकता ते लिहितं वत्थे वा लिहितम् ॥"
વળી ઇસુની પૂર્વેની પાંચમી સદીમાં ચીન દેશથી આવેલ એક મુસાફરે હિન્દુસ્તાનનું વર્ણન લખ્યું છે–તેમાં લખે છે કે તે વખતે હિન્દુસ્તાનના લોકો “રૂને કુટીને કાગળ બનાવતા હતા.
આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે ભગવાન મહાવીર દેવનાં આસપાસના વખતમાં પણ કાગળોનું અસ્તિત્વ હતું, તેમજ લખાણમાં તાડપત્ર અને વસ્ત્રને અમુક જાતનાં સંસ્કાર કર્યા પછી જ તેનાં ઉપર લખવાનું બની શકે. જ્યારે કાગળ ઉપર સંસ્કારની આવશ્યક્તા ન હાઈ સીધી રીતે લખી શકાય એવા ઘણું કારણેથી કાગળ પર લખાયેલ પુસ્તક વિશેષ પ્રમાણમાં સંભવે છે.
તે સમાલોચનામાં આગળ ચાલતાં આપ લખે છે કે-“ચર્ચાસાર પૃ૪ ૬૮-૬૯ માં
એ ગાથા ૯૫૭ છે ને તેના તાત્પર્યમાં નંદીસૂત્ર સંભલાવતી વખતે શિષ્ય પણ મુહપરિવડે બંધન કરવું પડે, એમ સમજાય છે એમ લખ્યું “વિવિધતા ના પાઠથી વિરૂદ્ધ-સૂકું લખેલ છે. ” આના જવાબમાં જણાવવાનું કે ચર્ચાસારમાં તે સ્થાને આસપાસના પાઠ ઉપરથી બાંધવાને અર્થ લેવાનું સૂચવ્યું છે. બાકી હાથમાં તે હમેશાં રખાય છે, છતાં “વિવિધત” શબ્દ જ હાથમાં રાખવા કરતાં કંઇ જુદો જ અર્થ સૂચવે છે. હાલ પણ નંદી સાંભળતી વખતે મુહપત્તિ વિશેષ રીતે રખાય છે. વળી વાંચનાર મુહપતિ બાંધી વાંચે છે ત્યારે પ્રાયઃ સાંભળનારે પણ મુખ ઢાંકીને સાંભળવાને રિવાજ હોવાનું સંભવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com