________________
કે ૪૮ઃ
વળી તેઓ લખે છે કે- “ચર્ચાસારમાં ૯૫૭ના અર્થમાં બાંધવાનું જુઠ કહેલ છે તેના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે તે ગાથાને અર્થ ખોટો છે જ નહીં, પરંતુ વાસ્તવિક છે. માત્ર આજુબાજુના જુદા જુદા શાસ્ત્રોને પાઠોને ખ્યાલ રાખીને બાંધવાને અર્થ લેવાનું સૂચવ્યું છે એ સમાચનાને સમાપ્ત કરતાં છેવટે તેઓશ્રી લખે છે કે- મુકેશ બાંધનાર મૌન હોય, તમારે વાંચવું છે. આ વાક્યના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે એ તે સર્વમાન્ય અને સામાન્ય બાળક પણ સમજી શકે તેવી સ્પષ્ટ વાત છે કે જે મોન રહેનાર પણ બાંધે છે. તે બોલનારે તે ખાસ કરીને મુહપતિ બાંધવી જ જોઈએ. મૌન રહેનાર શ્રાવકને તે જ્ઞાના શાતતાનું કારણ નથી. મુખમાં કાંઈ પડવાનો સંભવ નથી. તેમ છતાં પણું જે મુખકેશ બાંધે છે, તે મુનિઓને તો વાંચનને અંગે જ્ઞાનની આશાતને ટાળવી હોય છે, તથા વાયુકાયાદિક છાની રક્ષા કરવાની હોય છે, તે કારણ માટે શ્રાવકથી પણ સાધુની જવાબદારી વિશેષ વધે છે, માટે મુનિઓએ તે ખાખ્યાનમાં મુહપત્તિ બાંધવી જ જોઈએ.
વળી આપ વારંવાર સ્પષ્ટ પાઠનું જણાવે છે તો તેવા પાઠ અપાયા છે અને જરૂર પડયે અપાશે, તેમ છતાં ઘણું બાબતો એવી હોય છે કે જે વધારે પ્રસિદ્ધ અને નિત્યના આચરણમાં મૂકાયેલ હોય છે. તેના પાઠે થેડામાં જ હોય છે. તે ઉપરથી વસ્તુને નિષેધ નથી થઈ શકતો. દાક્ત તરીકેનવકારવાળીની અંદર પરમેઠીના “૧૦૮' ગુણે દ્વારા “૧૦૫” પારા નીચે “ક” પારા મેરની જગાએ. એ પ્રમાણે રાખવાને જુને રિવાજ છે. મેળને નહી ઉલંધવાના પાઠે તે છે, પરંતુ મેરને ગણાય નહી એવા નિષેધક પાઠ છે? નહી ગણાતા પાર રાખવા કેવળ નિરર્થક છે, તેમજ તેથી કાળાંતરે કરીને “ ૧૦૮ ”થી અધિક પારાનાં સંબધંથી પરમેથીના ગુણોનું પણ વિસ્મરણ થવાને સંભવ છે. આ વિષયમાં પણ જ્યાં સુધી મેરને નહિ ગણવાને પાઠ રજૂ ન થાય ત્યાં સુધી તે દર્શાવ્યા વિચારે જ યોગ્ય અર્થાત મેરૂના પારા સહિત નવકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com