________________
વચનપણું ટાળવા બાંધવાની હોય તે બધી વખત બોલતાં બાંધવી પડશે.” આના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે શ્રી ભગવતીસૂત્ર શ્રી મહાનિશિથસ આદિના શાસ્ત્રપાઠે પ્રમાણે જોઈએ તે બેક ઉધડ મુખે ઉપચારાયેલું વચન સાવધ વચન-પાપવાળું વચન છે: બધો વખત બાંધવાનું નથી કહ્યું, પરંતુ વ્યાખ્યાનાદિક નિયત કરેલ સમયે જ બાંધવાની છે. બાકીના સમયમાં હાથમાં રહેલી મુહપતિને ઉપયોગ રાખવાને છે.
'તેઓ લખે છે કે “ નમુથુણું કહેતાં મુખ આગળ હાથ ને મુહપત્તિ રાખી યોગમુદ્રા બને છે. હાથમાં હોવાથી જ જિનેશ્વરની યોગમુદ્રાથી આ જુદી પડે છે. * વ્યાખ્યાનની અને જિનેશ્વરની ધર્મદેશનાની ગમુદ્રા ચિત્યવંદન બૃહભાગના પાઠથી જુદી નથી એમ સિંહ છે, છતાં જુદી પડે છે એમ કહેનારે વ્યાખ્યાનની એગ મુદ્રાના સ્પષ્ટ પાઠ આપવા.
આચારદિનકરનાં ૩૩ મા ઉદયમાં પ્રવચન મુદ્રાએ ધર્મદેશના કરવાનું જણાવેલ છે. વિધિપ્રથા શ્રી જિનભદ્રસૂરિકૃત ૨૧ મા દ્વારમાં કનકયા રિના ધર્મના નાથ' '' અર્થસૂરિએ પ્રવચન મુદ્રાએ ધર્મદેશના કરવી. “ ઇવરન કયા જુના ઘરાના અ ', અથ–ગુરએ પ્રવચન મુદ્રાએ ધર્મદેશના કરવી. “ UIછે તેના લગ રાયપુર પ્રસાર પ્રવચનમુક ” અર્થ-જમણે હાથને અંગુઠા સાથે તર્જની આંગળી જોડવી અને બાકીની છૂટી રાખવાથી પ્રવચનમુદ્રા થાય છે. વાંચનાર મુહપતિ નાક પર રાખી કાનમાં રાવ્યા વિના વાંચે તે કઈ રીતે પાનાં અને મુહપતિ હાથમાં રાખનારથી (બે હાથ અવરૂદ હેવાથી) શી રીતે મુદ્રા થઈ શકે?
આગળ ચાલતાં તેઓ લખે છે કે “મુખ આગળ મુહપત્તિ હાથે રખાય તે સ્થાપન નહી ?” આના જવાબમાં લખવાનું કે મુખને અડાડીને જ રાખી શકાય અને વાસ્તવિક યાતના જળવાય. પરંતુ મુખથી દૂર રાખવાથી પૂર્ણ થતા જળવાતી જ નથી. વ્યાખ્યાનમાં તો નાક પર રાખીને કાનમાં ભરાવવાનું જ કહ્યું છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com