________________
''
:૪૩ -
મ
તે માટે જે હરિભદ્રસૂરિએ મુહપત્તિના વિશેષણુ તરીકે '‘ વિવિજ્ઞાાચા ૫૬ મુશ્કેલ છે. એ પદ્મ ઉપરથી મેઢે બાંધવાની જ મુત્પત્તિ લેવાય પણું હાથમાં રાખવાની લેવાશે નહી. તેથી ચીસારમાં બાંધવાનુ લખ્યું છે તે ખાટું નથી. એક વિદ્વાન `પણુ અંગ્રિહથી વશ થઈ સત્ય વાતને જનતાની આગળ કેવી રીતે અસત્યના રૂપમાં ફેલાવે છે જણાવવા માટે આટલું લખવુ પડયું છે,
r
{'
જવામ
I
તા. ૫ ડીસેમ્બર ૧૯૩૪
સિચક્ર પાક્ષિક વર્ષ ૩, અંક ૧લામાં આવેલ સમાયાચનાને જૈનાચાય વિજયહ સુરીશ્વરજી તરફથી ખુલાસે.
કાર્ય સમંજદાર અને સરલ વ્યક્તિને અપવાદ તરીકે ખાદ કરતાં પ્રાયઃ કરીને સત્ર એ જ નિયમ પ્રચલિત થયેલા જણાય છે કે પેાતાની વાતને સિદ્ધ કરવા માટે મનુષ્ય દરેક પ્રકારના પ્રયત્ને કરે છે. અને કેટલીક વખત ‘ડૂબતા માણુસ તણખલાને પકડે ’ એ ન્યાયે વ્યાખ્યાનાદિક પ્રસંગે મુહપત્તિ બાંધવાની પ્રથા સનાતન અને સત્ય હાવાથી તેની વિરૂદ્ધ ખેાલતાં ઘણી વાર અસ'અહં લીલા થતી જોવામાં આવે છે.
.. '
(
જનસમાજ સત્ય વસ્તુસ્થિતિથી નાત થાય. તે હેતુથી ‘ ચર્ચા પરત્વે અમારી તરફથી અવારનવાર પ્રકાશનાં કિરણા ફેંકવામાં આવે છે. અરતુ !
તેમના તરથી લખવામાં આવેલું છે કે “ તાડપત્રની પ્રા ટુકી ઘેાડી ત્યારે લાંખી ઘણી હોય છે. '' આતા જવાબમાં જણાવવાનું કે આ વિષય પરત્વે અન્ય લેખમાં સવિસ્તર રદીએ આપેલ છે તે પણ તે વિષે ટુંકામાં જણાવવાનુ કે-પ્રાચીન જ્ઞાનભંડારા જોતાં સ્પષ્ટ જણુાય છે તાડપત્ર પર લખાએલ પ્રતા જ ચાડી છે, જ્યારે મેટા પ્રમાણમાં કાગળ ઉપરે પ્રાચીન પ્રા ઉપલબ્ધ થાય છે. વળી તાડપત્ર ઉપર જે થાડે અશે લખાયેલ છે તેમાં પણુ કેટલેક સ્થાને નાના તાડપત્ર પર તથા ભેાજપત્ર પર પણ લખાએલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
"
www.umaragyanbhandar.com