________________
= ૩૧ ઃ
તા. ૧૭ નવેમ્બર ૧૯૩૪ - વિજય હર્ષસૂરીશ્વરજી મહારાજને ખુલાસે
સિદ્ધચક્ર પાક્ષિકનાં દ્વિતીય વર્ષના ર૪મા અંકમાં આવેલ પ્રશ્નોની વિશેષ સમાલોચના નીચે પ્રમાણે છે.
જે વસ્તુ પરંપરાથી ચાલી આવેલ છે, વિવેક દષ્ટિથી જોતાં પણ સાધુધર્મમાં જેનું સ્થાન મહત્ત્વનું છે, જેના સતત ઉપયોગથી ઉચ્ચારાએલું વચન નિર્વત્ર ગણાય છે એવી “મુખત્રિકા'ને વ્યા
ખ્યાનાદિક વખતે મુખ ઉપર ન બાંધવાનો આગ્રહ કેટલાક આચાર્યોદિક અને મુનિવરે તરફથી થઈ રહ્યો છે, તે ખેદજનક છે. સત્ય વસ્તુસ્થિતિને હેટ કરવાના શુભ આશયથી જ આ અને આ પૂર્વેના લેખો લખાએલ છે. અસ્તુ ! તેઓશ્રી તરફથી એમ લેખાએલ છે કે “સામાન્ય રીતે તાડપત્ર મેટા જ હાયને ! ધણી પ્રત મોટા તાડપત્ર ઉપર જ છે ' ને તેથી વચમાં તથા બે છેડા ઉપર કરી જગ્યા દેરીને સ્થાને રહે છે તે મોટાની અપેક્ષાએ તે બંધન કલ્પાય છે. પુસ્તક ઉપર વાંચન છતાં પુસ્તક સંગ્રહને સંયમ ગણાવ્યું ત્યાં પણ બંધનને લેખ નથી, માટે કદાચ તે કારણ હોયને? પ્રમાદ હોય તો જ્ઞાની જાણે. કારણ અને વિધાનને સાફ લેખ કેમ નથી અપાતો ?
આના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે “તાડપત્ર મેટાં જ હોય અને ઘણું પ્રતે તાડપત્ર ઉપર જ લખાએલ છે.” આ વાતને અમે સાદ ઇન્કાર કરીએ છીએ. અર્થાત તે વાત ભૂલભરેલી છે.
દશવૈકાળિક ચૂર્ણ અધ્યયન બીજું પૃષ્ટ ૮૧માં '
પણ કવિધ કરવાની આવશ્યકતા દેખાતી નથી. જ્યાં જે આત્મા વ્યાખ્યા નદિમાં મુખત્રિકા બંધનને અભાવ દેખાડે છે તેઓને જરૂર તે પડેને ? આગ્રહી જીવોને જરૂર શી ?
૩. પંચ વસ્તુની ગાથાનાં અવળા અર્થ કરી અન્યાય કરનાર આત્મા ચર્ચા-સારમાં અર્થ છેટે જણાવ્યો કહેનાર પોતે જ પેટા કરે છે. બેટા અથ કરનાર પ્રાયશ્ચિતના અધિકારી હોઈ શકે ને ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com