________________
:
૭ :
સત્ય વસ્તુ તે આ જમાનામાં ભલામ, તેમાં વીસમી સદીને જ છેષ ને? આ બાબત પ્રથમથી જ ચર્ચા-સાર બહાર પાડી ચેલેંજ ફેંકેલ છતાં કાયરથી ચેલેંજ સ્વીકારાય નહી અને આઘે રહી પેપર દ્વારાએ ચદ્વા દ્વા લખી ભરડી નાંખે તેમાં છેષ કેને? જે નિર્ણય કરવાની ભાવના હોત તે વાતને સંમેલનમાં ઉપાડી. અવશ્ય સત્ય વસ્તુને નિર્ણય કરત, પણ જયાં ગુરૂ ૫ર શ્રદ્ધાને અભાવ દૃષ્ટિગોચર થતો હોય ત્યાં અન્ય પર શ્રદ્ધા કેવી રીતે સંભવે ? આપના જ ગુરૂ વ્યાખ્યાદિમાં મુહપત્તિ બાંધતા હતા કે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com