________________
પ્રશ્ન-આ સુદ ૧૫ તા.૨૦-૧૦-૩૪ સેમવાર
તૃતીય વર્ષ અંક ૧ લો ૧-તાપની પ્રતિ ટૂંકી થોડી ત્યારે લાંબી ઘણી હેય છે.
ર–પાટલી સાથે પાનું રાખે તે પણ લાંબી પાટલી એક હાથે રહે નહીં અને વંચાય પણ નહીં.
૩ – બાંધનાર પક્ષ વધારે ચર્ચા ન વધારવા માગતું હોય કે સત્યનું સમર્થન કરવા માંગતો હોય તે વ્યાખ્યાનની વખતે બાંધ. વાને પુરાવો આપે એ જ સારું છે.
૪–આશાતના ટાળવા માટે જ મુખકેશ બાંધવાની જરૂર ગૃહસ્થના અનુકરણે શાસ્ત્રના વિધિપાઠ વગર જણાવી તેથી તેની માફક પ્રસંગ આવે.
પ–ભ્રમરનું દ્રષ્ટાંત છે નહી કે અનુકરણ તમારે તો ગૃહના મુખકોશનું અનુકરણ લેવું છે. તેમ જ આશાતનાના ભયથી તે માનીને અનુકરણ કરે છે.
–બાંધનારની મુહપત્તિ ભીની થાય તે શ્રોતાને દ્રષ્ટા દેખી શકે છે, ને તે નાક ઉપર હેવાથી અધર રહે છે.
૭–મૃતકના કાન વિંધવાના પાઠ તે આપે કે જેથી બીજા પ્રસંગે તે છવિ છેદનું યોગ્યપણું છે કે કેમ? તે વિચારાય.
– શ્રી ભગવતીજીના વાક્યથી બેલતાં મુખ ઢાંકવું એટલું જ નક્કી છે. જે તેથી સાવલ વચનપણું ટાળવા બાંધવાનું હોય તે બધી વખત બોલતાં બાંધવી પડશે.
૯-નમુથણું કહેતાં મુખ આગળ હાથને મુહપત્તિ રાખી મુખમુદ્રા બને છે. હાથમાં હોવાથી જ જિનેશ્વરની ગમુદ્રાથી આ જુદી પડે.
૧૦–મુખ આગળ મુહપત્તિ હાથે રખાય તે સ્થાપન નહીં? ૧૧–ચર્ચાસારમાં ૯૫૭ના અર્થમાં જુદું કહેલ છે. ૧ર--મુખકેશ બાંધનાર મૌન હોઈ તમારે વાંચવું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com