________________
: ૩૯ :
તૃતીય વર્ષ અંક ૨ જે આસો વદ ૦)) તા. ૭-૧૧-૩૪. બુધવાર ૧. મુહપત્તિ ચર્ચાસારમાં પંચવસ્તુની રોઝ એ ગાથા અને તેની ટીકા આપીને તેના તાત્પર્ય તથા ભાવાર્થમાં મુખ બાંધવાનું જણાવેલું હોવાથી સત્યતા માટે - વિધિ તથા મુવત્રિક્રિયા પરિગુલામ,’ એ પાઠ અર્થ સાથે જણાવી મુખ્યબંધનને અર્થ ખેટો છે એ જણાવાયું છે (એમાં માત્ર લીટી હાથ પગ વગરની કહેવું તે ઉપયોગી વસ્તુને નહિ સમજનારનું કાર્ય છે.)
૨. મુહપત્તિ ચર્ચા–સાર હાર પાડીને જે વાસ્તવિક નિર્ણય કરવો હતો તે નગરશેઠની પાસે વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધવાના વિષયને કેમ બાદ કરાવે તથા સંમેલનમાં એક વિદ્વાન મુનિએ તમને તે ચર્ચા કરવાનું કહ્યું હતું છતાં કેમ ખસી ગયા ? હજી પણ પ્રતિજ્ઞા કરી મધ્યસ્થોનાં નામ આપી જાહેર કરશે તો બીજાઓ તૈયાર જ છે.
ચર્ચાસારની માફક ખોટા પાઠ અને અર્થો ન આપતાં વ્યાખ્યાનની વખતે મુહપતિ બાંધવાના વિધાનને પાઠ અપાય તે તે પક્ષને શોભાવાળું છે. કાજો કાઢવા વિગેરેમાં કાન વિંધ્યાને પાઠ હોય તો પણ લેખકે આપ જોઈએ કારણ કે ત્યાં તે ગરદને ગાંઠ વાળ વાની વાત છે.
ટીપણુ-૧. એક હાથની આખી ટીકા હયાતીમાં વિદ્યમાન છતાં તે પાડેલા પૂછની માફક પિતાના કાને સત્ય ઠરાવવા પ્રયત્ન કરાય તે જ મિસ્યા તમેને નથી લાગતું ? આવા અનર્થ ઉપજાવનારા અર્થો કરનાર પંડિતર્યો તેને કેવા કહે? તે જ વિચારણય.
૨. નગરશેઠની પાસે વ્યાખ્યાનાદિની ચર્ચા બાદ કરાવનાર બીજાને કહે છે
કે બાદ કરાવેલ, વાહ ! બુદ્ધિને ઉપગ ખૂબ દેખાડાય. બાદ કરાવનાર લખનાર તે નથીને? મને વિદ્વાન એક મુનિએ સંમેલનને વખત પણ થતાં લાગ્યા બાદ ચાલતાં, કીધેલ તેને જવાબ ચર્ચા કરવાને જ આપવામાં આવેલ તે તો તમે ભૂલી ગયા હશે ને!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com