________________
: ૩૪ :
કરનારને જણાવવાનું કે-અમેએ તા ચર્ચીસારની બુકમાં વિધિ પ્રથા આદિ શાસ્ત્રોના સ્પષ્ટ પાઠ આપેલા છે. એટલે હવે અમારે નવેસરથી શાસ્ત્રપાઠી આપવાના રહેતા નથી. મુહુપત્તિ આંધવાની ના પાડનાર તરફથી અત્યાર સુધીમાં અમારા પાઠના વિરાધી પાઠે અપાયેલા નથી, તેમજ એક પણ પાઠ મુહપત્તિ હાથમાં રાખીને વ્યાખ્યાન વાંચવા વિષેના મ્હાર પાડવામાં આવેલ નથી કે જેથી અમારે વધારે પાઠ આપવાની જરૂર પડે.
હસ્તલિખિત પ્રાચીન તાડપત્રની પ્રતા વિષે તેઓશ્રીના એવા પ્રકારના અભિપ્રાય તેમના લખાણુ ઉપરથી જાય છે કે “ તાઃપત્રનાં પાનાની પ્રતા પર વચમાં અને બન્ને બાજુએ રહેલી ખાલી જગ્યાના અંગે દારીથી બંધન કાય છે. '
આ વાત પણ અવાસ્તવિક જાય છે, કેમકે કાગળની નાના પાનાની પ્રતામાં પણ તેવી જ વચમાં અને બન્ને બાજુએ ખાલી જગ્યા હૈાય છે. દારીથી વીંધીને આંધવાનું એક પશુ પ્રતને અંગે અનુભવાયું નથી. વળી આપણુા વચ્ચે મુખ્યત્વે કરીને મુખ પર મુહપત્તિ વ્યાખ્યાન પ્રસંગે બાંધવા વિષેની ચર્ચા છે, એટલે તે વિષયને ચતાં વિષયાન્તર કરીને પ્રતની વાત કરવી તે વળ અસ્થાને જ છે. તે જ સમાયેાચનામાં આગળ ચાલતાં તેઓશ્રી લખે છે કે પ્રસ`ગાપાદન ને સલાહના ફેર ન સમજે તેને શું કહેવુ* ? તેના જવાબમાં જણાવાનુ` કે પ્રસ`ગનું આપાદાન તથા સલાહના સ્ફેટ કર્યા વિના ન સમજ્યાનુ લખે તેને અમારે શુ કહેવુ' ?
તેમની એક દલીલ એ છે કે “ થુંકથી કલાકે। સુધી ભીની અલગ રહેલી મુહપત્તિમાં જીવાત્પત્તિ ન માનવા શરીરે લાગેલા પરસેવાથી ભીનાં કપડાં આગળ કરનારને શુ કહેવુ? ' આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવાનું કે પૂર્વે પણ લખાઇ ગએલ છે અને હજી પણ અમારૂ ૨૫ષ્ટપણે માનવુ મુખ પર આંધવાથી મુહપત્તિ ભીની થતી નથી. આ અમારા સ્વાનુભવની વાત છે, તેમ છતાં રાષ્ટ્રને થુંક ઊડતું હોય તેા હાથમાં રાખીને મેાઢા નજીક રાખવાથી પશુ ભીની પરોજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com