________________
આદિક સાધને પૂર્વે હતાં એમ સ્પષ્ટ સમજાય છે. આ સર્વે ઉપરથી જ સ્વતઃ ફલિતાર્થ થાય છે કે પૂર્વે કાગળે અવશ્ય હતા જ અને તેથી જેઓ એમ કહે છે કે તાડપત્ર પર જ વધારે લખાએલ છે તેઓની એ વાત આ પ્રમાણોથી ટકી શકતી નથી. અસ્તુ !
એ જ પેરેગ્રાફમાં તેઓ જણાવે છે કે “પુસ્તક સંગ્રહને સંયમ ગણાવ્યું ત્યાં પણ બંધનને લેખ નથી." આ વાત પણ વાસ્તવિક નથી તે આપણે જોઈએ. દશવૈકાલિક સૂત્રની ચૂર્ણ પાના ૨૧માં ઉપર જણાવેલ કે
વર્ત પુખ ઘણુપ રાણા પ્રોકિસિ નિમિત્ત च गेण्हमाणस्स पोत्थरा संजमो भव ।
વળી કાળને આશ્રીને ચરણકરણને માટે અને અમ્યુછિત્તિને માટે પુસ્તકને ગ્રહણ કરતાં સંયમ થાય છે. આ પાઠદ્વારા શાસ્ત્ર-- કાર મહર્ષિ સ્પષ્ટ રીતે જણાવે છે કે અવિચ્છેદના નિમિત્તે જ પુસ્તકના સંગ્રહને અજીવ સંયમ કહેલ છે.
પ્રવચનસારો ધાર પા. ૧૩૫.
“ જીવવાવિ ઉતારી ન સુવારિકાविधाऽऽयुकवासंवेगोचमवलाविहीनाऽधकालीवाविनेबजाना नुग्रहाय प्रतिलेखनाप्रमानधपूर्व यतनया धारयतोऽजीक રય »
આછવરૂપ પણ પુસ્તક વગેરેને દુખમાદિ દોષથી તમારકામ બુધ્ધિ, આયુષ્ય, શ્રદ્ધા, વૈરાગ્ય, ઉલ્લામ, બળાદિકની હાનિથી વર્ત. માનકાળના શિષ્યના ઉપકારને અર્થે પ્રતિલેખના તથા પ્રમાર્જના - પૂર્વક અવરૂપ પુસ્તકને યતનાવડે ધારણ કરતાં સાધુને અજીવસંયમ કહેલ છે, જે ઉપરના પાઠથી સિદ્ધ થાય છે. આમાં વાંચતની વાત નથી, તેમ વ્યાખ્યાનો પ્રસંગ પણ નથી.
' ત્યાં બાંધવાનું ના કહેવાથી વ્યાખ્યાનમાં બાંધવાનું અમારું કહેવું ખોટું નથી. કારણ અને વિધાનના સ્પષ્ટ લેખની માંગણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com