________________
સિદ્ધચક્રના પ્રશ્નો. [ સં. ૧૯૯૦ ના શ્રાવણ સુદ ૧૫ તા. ૨૪-૮-૩૪ શુક્રવાર અંક. ૨૨ વર્ષ બીજું.]
૧. પંચવસ્તુની ટીકામાં–“પિરિયા સુપત્રિયા ચાતમુનિ:” આવું સ્પષ્ટ વ્યાખ્યાન છતાં બાંધવાનો અર્થ કર્યો તે ખેટ નથી ? લેખમાં સંસ્કૃત પાઠ આપ્યા છતાં આ વાક્યનો તો અર્થ જ નથી આપ્યો.
૨. અમદાવાદના શ્રીમાન નગરશેઠની પાસે મુહપત્તિની ચર્ચા સંમેલનમાં નહીં કરાવવાની કબૂલાત મુહપત્તિ નહી બાંધનાર પક્ષે લીધી નથી.
૩. ભાષાસમિતિ અને વચનગુમિના પ્રસંગો માત્ર બંધનમાં ગોઠવ્યા છે તે ખોટું છે.
૪. આ ચર્ચાપત્ર લખાવીને અને ઉપાડેલી છે. પાક્ષિક તેમાં નિષ્ફળતા અને શાન્તિના ભંગના ભયે ઉતરવા માગતું જ ન હતું.
૫. પંચવસ્તુની ગાથા ગુરુના નંદી વ્યાખ્યાનના કથનને શિષ્યના તે શ્રવણ વખતની ને અપિ શબ્દના ચેચે સમાનતાને સૂચવનારી છે તે જોવું હેત તો માલમ પડત.
(લેખકે અન્ય જોયો જ નથી તેથી કંઈક સંભળાવવાનું છે એમ લખે છે)
ટીપ–પ્રથમ અને પાંચમા નંબરમાં કેટલો તફાવત દેખાય છે. પંચવસ્તુની ગાથામાંની ટીકા પ્રથમ નંબરમાં લીટીમાં પકડી અવળા અર્થની પુષ્ટિ અને પાંચમા નંબરમાં ગાથામાં રહેલે ભાવ ગુરૂના નંદી વ્યાખ્યાનનું કથન ને શિષ્યનું શ્રવણ છતાં અને કેવો મરડે છે તે જ પોતે પિતાના આત્માને અવળા અથ કરતા દેખાડી આપે છે. આ તે વિદ્વત્તાને ? આવી જ વિદ્વત્તાવાળા જીવોને વિદ્વાન તરીકે જૈન શાસન ગણતું હોય તેમ વાંચકને લાગે છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com