________________
. ૧૩ :
4
ચેર કાટવાળને દંડે' એ ન્યાયે હાલની પ્રવૃત્તિ ચાલી રહેલ છે. સત્ય વાતને અસત્યમાં ફેરવવા કાશીશ કરાવાય છે.
અસાર શુદ ૧૫ ના સિચના 'કમાં પંચવસ્તુની ગાથાની ટીકા અનથ કરનારી બતાવેલી હતી. તેવુંન અને !
તે ધ્યાનમાં રાખશે.
ચર્ચો ઉપસ્થિત કરનારાઓએ જે જે પાડે આપવા વિચાર હાય તે પાડો સબંધ વગરના આપવા મહેરબાની કસ્યું। નહી; નહીં તેા ઉત્સૂત્રભાષી બનશે।
કાઢવા
અમારું સુહપત્તિ ચર્ચા-સાર નામનું પુસ્તક સંમેલન પહેલાં હાર પડેલ હતું. મને પુછનારાઓને મેં સંમેલનમાં વાત સૂચના કરેલ હતી, છતાં પેપરાદ્વારા ચર્ચો ચલાવી રહ્યા અમે યેાગ્ય માનતા નથી, કારણુ કે આવી ચર્ચા પેરાના પાને ચઢાવી નકામે મિથ્યાવાદ વધારવામાં લાભ શું ?
એ
ઉપરના શબ્દોમાં મુનિરાજે પૂછેલી કલમેાને સમાવેશ થઈ જાય છે, છતાં જુદી જુદી કલમેાના પ્રત્યુત્તરા આપવા મન લલચાય છે, પરંતુ લેખક મુનિરાજ પેાતાનું નામ જાહેર કરે તા અમે જવાબ આપવા ખુશી છીએ. અને પાઠેના કરા સહિત અવસ્ય શાસ્ત્રીય દૃષ્ટિએ વાતને સિદ્ધ કરવા મારૂ મન પણુ દેરાય છે. નનામા લેખાને માટે નહીં, કારણ કે આ ચર્ચાના જોખમદાર કાણુ ? લેખક મુનિ મૃતકને મુહપતિ બાંધવાનું સ્વીકારે છે એટલી તેમની સરલતા લાગે છે. અસ્તુ.
}
કાટ વારાબાર મુંબઇ
શેખકઃજૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય ૫. કલ્યાણવિજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com