________________
: ૨૩ :
નવા મારે લખવું પડે છે કે અત્યાર સુધી પેપરા દ્વારાએ જે જે ચર્ચાઓ ઉત્પન્ન કરેલી હતી અને છે. તે ચર્ચાને અંત અત્યાર સુધી આવેલા લેખકોને યાદ છે ૐ ? પૂર્વે દેવદ્રવ્યની ચર્ચા ઉપસ્થિત ચએલી હતી. અમદાવાદમાં વિદ્યાશાળાના હાલમાં જૈનાચાય વિજયનીતિસુરીશ્વરજી મહાસજના પ્રમુખપણા નીચે સભા એકત્ર થએલ હતી. સભામાં આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ તથા ઉપાધ્યાયજી પ્રેમવિજયજી મહારાજ, તેમજ પન્યાસજી રામવિજયજી મહારાજ આફ્રિ મુનિમંડળ એકત્ર થયેલ હતું. પ્રમુખ સાહેબે પેાતાના વ્યાખ્યાનમાં એમ જાહેર કરેલ હતુ કે આવા સમયમાં દેવદ્રવ્યની ચર્ચા ઉપસ્થિત થયેલ છે તે ચર્ચા પેપરેાદ્વારા નહી ચતાં ચાતુર્માસની સમાપ્તિ બાદ સાધુઓને એકત્ર કરી સમાધાન કરવું તે જ આપણું ક∞ છે. ” આ કર્તવ્યને ભૂલતા નહી. પેપરેાથી કાઈપણુ નિ ય થાય એમ મને લાગતું નથી. આમ પષ્ટપણે વ્યાખ્યાન કરેલ હતું. છતાં આપણું મન પેપર દ્વારાએ નિણ્ય કરવા ચાહતું હેાય ત્યાં દોષ કાને ?
અત્યાર સુધી પેપરે।દ્વારાએ જે જે ચર્ચોએ ઉપસ્થિત થએલી હતી. અને છે તેમાં મને કલેશાની વૃદ્ધિ સિવાય કાંઇ બીજું દેખાતુ નથી. અને જે સમયમાં ચર્ચાએ વિભાગ દશા દેખાડી છે. તે અદ્યાપિ સુધી વિભાગ દશા તરી આવતી હાય એમ મને લાગે છે, ચર્ચાપણુ પેપરદ્વારાએ ઉત્પન્ન થાય નહિ તે માટે સંમેલનના પહેલા સાધુ–સ ંમેલનમાં નિ ય કરવા ચર્ચા-સાર બહાર પાડેલી હતી. ચર્ચા ઉપસ્થિત કરવા મેં સમેલનમાં પ્રેરણા કરેલી હતી, છતાં દિલ લલચાયું નહિ અને તે જ ચર્ચા સિદ્ધચક્રમાં ઉપ સ્થિત થાય છે તે લેખક મહાશય, દોષ કોના ?
એથી જ આ અમેએ સાધુ
છેવટે લેખક લખે છે કે આ ચર્ચા ઉજયનેમીસૂરીશ્વરજી કે વિજયસિદ્ધિસૂરીશ્વરજી સમક્ષ રજૂ કરી તટસ્થ દૃષ્ટિએ, જીત મેળવવાની ઇચ્છા વગર, આત્મસાક્ષીએ રજૂ કરીને તેને અર્થ સમ– જવા કારશેષ કરે તે અત્યારે જે મતભેદ, અભિમાન અને કુસ'પ તરફ દેારી રહ્યા છે તે જુદા જ માર્ગ છે. આ વાત મને પણ ઠીક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com