________________
: ૧૮ :
સિવાય જ આહારાદિક લેવા જોઇએ, પરંતુ તેમ ન જ હોઇ શકે. દ્રષ્ટાંત સત્તાએ એકદેશી જ હોય. સર્વ ધર્મોથી દૃષ્ટાન્તમાં સમાનતા સંભવી શકે જ નહી”. શ્રી તીર્થંકરાએ શ્રી તીર્થંકરા જેવુ" ક" એમાં પણ બધા ષ†ની સમાનતા નથી.
મુહપત્તિ માંધનારની મુહપત્તિ ભીની થાય તે થાય પણ છે, ” જે લખ્યું છે તેના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે અમે। બાંધનારા હાઇને અમારે અનુભવ છે કે મુહપત્તિ નાક ઉપર રહેતી હૈાવાથી ભીની થતી નથી. જો મુહપત્તિ હાથમાં રાખીને મુખ પાસે રાખવામાં આવે તા પણ જેઓને થુંક લાગતુ હશે તેને તેા લાગશે જ. ચિત્ત માનીએ ૐ ભીની થતી હોય તા પણ તેને મુકાબલે પહેરેલ કપડાં પસીનાથી(પરસેવાથી) વધારે ભીનાં થાય છે, અને આખે। વખત શરીર પર જ રહે છે જ્યારે મુહપત્તિ તે। અમુક વખત જ મુખ પર જ રખાય છે. અને તેમાં પણુ વચમાં છુટી કરાય છે. · તે કપડામાં જીવાત્પત્તિના સંભવ છે. કે નહીં ? અને તે તે। વખતાવખત કપડા બદલવાને! રિવાજ હેત તેમજ તેના અંગે વિધાન પણ હાત અને વધારે સંખ્યા કહી હેત; પર`તુ તેમ નથી. એ ઉપરથી માની શકાય છે કે એમાં તેવા સંભવ નથી.
'
66
કયા સત્રમાં છે ?” મુહપત્તિ ખાંધવાના જેઓને કશુ વેલ ન
મુહપત્તિ માટે કાન વીંધવાનુ પ્રાયશ્ચિત તેના જવાબમાં જણાવવાનુ કે સાધુના મૃતદેહને સૂત્રપાઠને સ્વીકાર તા સહુએ કરેલ છે, તેા એલ હાય તેઓને તે વખતે કરવા પડે છે તેા પછી હયાતીમાં પણ આશાતના ટાળવા તેમ કરે તેમાં શું નુકશાન છે? તે જ નથી સમજી શકાતુ
વળી દરેક જાતના પ્રમાદનું પ્રાયશ્રિત લેવું હોય તે। અપરા– ધના પ્રમાણુમાં જીતકલ્પ તથા ઈંદ્રસુત્રીના આધારે આપી શકાય છે તેમજ લઈ શકાય છે.
ચેાગમુદ્દાના વિષય પરત્વે જણાવવાનુ કે બન્ને હાથની શ આંગળીઓને અન્યાન્ય ભીડાવવાથી યાગમુદ્રા અને છે. યેગમુદ્રા મુખ પાસે રાખવાનુ` બ્લ્યુાવ્યું નથી. વાંચતી વખતે ચેાગમુદ્રા કરવાનું જશુાવ્યુ છે. તે ચેાગમુદ્રા મુખથી દૂર ત્યારે જ રહી શકે કે જ્યારે સુખ પર મુહપતિ અાંધેલ હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com