________________
: ૨૪ :
લાગે છે. ચર્ચા ઉપસ્થિત કરનારને અવશ્ય ઉપરની બધી વાત ધ્યા નમાં ઉતરી જાય તો જ મતભેદના અને અભિમાન અને કુસંપ નાબુદ થાય એવું મને લાગે છે. અભિમાનના બળે કુસંપનું
સ્થાન આપણી કામમાં રહેલું હોય એવું મને ભાસે છે. ઉપરનો પંચવસ્તુની ગાથાને અર્થ કાઈ વિદ્વાન પંડિત પાસે વંચાવી, સત્ય વસ્તુને ઓળખી મારા જૈન લેખક, વિચારે તે જ આપણા મતભેદ મટશે એવી મારી ખાત્રી છે.
અમેએ મુખવસ્ત્રિકાના સ્થાનને જ્યારથી ગુમાવ્યું છે ત્યારથી જ રીખભદાસ કવિનું કાવ્ય યાદ અમને આવે છે.
“ ખેંસી કેથળી, નવી પુણ્યને કામ” આ વાકયાનુસાર મુહપત્તિ ચાલી રહેલી છે. તે તમારા ધ્યાનમાં નહી હે કે? જ્યાં કદાગ્રહને સ્થાન અપાયેલ હોય ત્યાં અવશ્ય સત્ય વસ્તુ બાજુ પરરહી જાય છે, આ ચોક્કસ જાણશે આટલું લખી હાલ વિરમું છું. અસ્તુ.
સિદ્ધચક અંક ૨૨, વર્ષ બી.
શ્રાવણ સુદ ૧૫, તા. ૨૪-૮-૩૪, શુક્રવાર ૧. નાનાં ને કાગળનાં પુસ્તકો પહેલાં હતાં તેને પુરા દે.
૨. પુસ્તકની પ્રતિમાજી માફક વગર બાંધે આશાતના ગણનારે દરેક વાચન વખતે બાંધવું. સ્નાનને પ્રસંગ પણ લે.
૩. તે એઠ ઉપરની મુહપત્તિ બાંધ્યાના ફેટા જૂઠા અને ધર્મહાનિકર નહીં તો બીજું શું?
૪. મુહપત્તિ બાંધનારની મુહપત્તિ ભીની થાય ને થાય પણ છે. ૫ મુહપતિ માટે કાન વિંધવાનું પ્રાયશ્ચિત કક્યા સૂત્રમાં છે? ૬. ચર્ચાસારમાં તે જ ગાથાને અર્થ બાંધવામાં જણાવ્યા છે.
૭. હાથથી જ ગમુદ્રા છે અને તેમાં મુહપત્તિ રાખવાની હેય તે જ ભાષ્યકારના વચન પ્રમાણે વિશિષ્ટતા થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com