________________
: ૧૯
લાભ મેળવી શકે. સાગરાનંદજી મહારાજે તેમના લખાએલા પુસ્તકમાં પ્રગટ થએલી માતાની સમાયાચના જૈન છાપા સિચક્રમાં કરી હતી, અને જો તે છાપામાં તેના પ્રત્યુત્તર અંગત હુમલા કર્યો વગર અપાય તે તેમાં જેઓને સત્યને! પ્રકાશ કરવાની હાંશ છે તેમને તેમજ જૈન જનતાને લાભ થયા વગર રહે. નહી તેમ ન કરતાં અન્ય છાપામાં તેને લગતી શાસ્ત્રીય ચર્ચા કરવામાં જેએને જૈન શાસ્ત્ર વિષે માહિતી નથી, એથી આગળ વધીને જણાવીએ તે મુનિરાજશ્રીના પોતાના લખ્યા પ્રમાણે છાપામાં લેખા લખીને આવી ચર્ચાઓના અંત આવ્યે નથી તા તે જ ભુલ તેઓશ્રી પેતે જ શા માટે કરે છે? આવી શાસ્ત્રીય ચર્ચો રૂબરૂમાં મળાને જ કરવાનું છષ્ટ હોય તો ચાતુર્માંસ પછી કાઈ સ્થળે તે અને પક્ષે મળે અને સામસામા શાસ્ત્રના પાઠે શ્રીમદ્ નૈમીરીશ્વરજી કે શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરિજી સમક્ષ રજૂ કરીને, તટસ્થ દૃષ્ટિએ જીત મેળવવાની ઇચ્છા આત્મસાક્ષીએ રજી કરીને `તેના અર્થ સમજવા કાશેશ કરે તે અત્યારે જે મતભેદ, અભિમાન અને કુસંપની તરદારી રહ્યો છે તે જુદો જ ભાગ લે અને અંતે પક્ષ એક એકના દૃષ્ટિબિંદુ અને અર્થ સમજી શકે. તેમ કરવાથી પ્રેમ વધવાના સંભવ છે; જ્યારે હાલની રીતિ તેથી ઊલટી સ્થિતિમાં તેમને અને તેમના અનુયાયીઓને મુકો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com