________________
: ૨૦ :
જૈન લેખકને પ્રત્યુત્તર
મુબઈ સમાચાર તા. ૨૭ કાબર ૧૯૩૪ લેખક:-૫. કલ્યાણવિજય
મુંબઇ સમાચાર તા. ૧૩ અકટામ્બર ૧૯૩૪ આસે। શુદ ૫ નારાજ જૈન ચર્ચામાં મુહપત્તિની ચર્ચા વિષેના લેખ જૈનના નામથી અંકિત થયેલા છે. મેં તે લેખનુ અવલે કન કર્યું. વિચાર્યું. આ મુહપત્તિ ચર્ચા સ્થાનકવાસી સાથે અસધવાળી છે. સ્થાનકવાસી સાધુએ આખા દિવસ મુહપત્તિ બાંધી રાખે છે. જૈન શ્વેતામ્બર મૂત્તિ પૂજક સાધુએક તા વ્યાખ્યાન સમયે સ્થ’ડિલ ભૂમિમાં, મૃતક મુનિને અને સ્થાપનાચાય પ્રતિલેખનમાં વિગેરે સ્થળાએ સહપત્તિ કાને લગાવી, નાક પર રાખી, બાંધવાનું સ્પષ્ટ વિધાન કરે છે. સ્થાનકવાસી મુનિએ તે દારી મુહપત્તિએ બાંધી આડે પહેાર રાખે છે. અનેમાં આટલા બધા તાવત દેખાય છે, તેથી તેના મુકાબલેા અસ્થાને છે. મુહપત્તિ ચર્ચા ક્રિયા વિષયક છે. જેટલી ક્રિયાની શિથિલતા તેટલી ધની (થિલતા તમેને શુ નથી લાગતી ? પૂર્વે જેટલા ક્રિયાા થયા તે શાથી થયા ? સત્તરમા સૈકામાં ન્યાસજી સવિજયજી મહારાજે ક્રિયાદાર કર્યો તે શાથી કર્યાં હતા ? એના પૂર્વે અકબર બાદશાહ પ્રતિષે ધક સૂરિસમ્રાટ્ર જગતગુરૂ વિજયહીરસૂરીશ્વરજી મહારાજે નિયમાવલી તૈયાર કરેલી તે શાથી કરેલ હતી ? એના પૂર્વે આનંદવિમળજી મહારાજે ક્રિયાદાર કરેલ હતા તે પણ શાથી કરેલ હતા ? આવી રીતે પરંપરાપ્રણાલિકાને વિચાર કરીએ તે આત્મવિકાસી માણસે। અવસ્ય શિથિલતાને નાબુદ કરી વિકાસ ભાવનાને પેદા કરે છે, તેા વિકાસ ભાવનાને પેદા કરવા સિદ્ધચક્રકારે મુહપત્તિનુ પ્રથમ પગથિયું સ્વીકારી મનની ભાવનાને દારી હોય એમ તમે!ને શું નથી લાગતું? સિદ્ધ-ચક્રના લેખક તમારા લખવા પ્રમાણે આનંદસાગરજી મહારાજ છે, પરંતુ સાગરાન་દસૂરીશ્વરજી મહારાજ મારા અનુભવ પ્રમાણે હાથ, પગ વગરની એક લીટી પકડી અન્ય અર્ચ કરે તેવા મને સંભવ નથી, અન્ય અથ કવા તેને પુરાવેા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com