________________
: ૧૧ :
૯. કેવળ હાથથી જ યોગમુદ્રા થતી હોવાથી ને તેમાં મુહપત્તિ ધારણ કરવાનું વિશેષ જણાવવાથી સ્પષ્ટ થાય છે કે વ્યાખ્યાન વખતે આચાર્યો હાથમાં જ મુહપત્તિ રાખતા હતા.
૧૦. કાજે કાઢવાને જે સ્પષ્ટ પાઠ સૂત્રો અને ગ્રન્થોમાં છે તેને કઈ પણ કબુલ કર્યા વિના રહેતું નથી. વ્યાખ્યાનમાં મુહપત્તિ બાંધવાનું વિધાન કરનાર તેવો એક પણ પાઠ અપાયો નથી, પંચવસ્તુ અને બ્રહદ્દભાષ્ય જેવા ગ્રન્થ તો વ્યાખ્યાનમાં મુહપતિ હાથમાં રાખવાનું સ્પષ્ટપણે જણાવે છે.
૧૧. આછાદિત, અંચિત, સ્વમિત શબ્દો બંધન અર્થવાળા જ છે એમ કહેનારે શાસ્ત્રો અને કેશાદિ તપાસવા. વસતિ પ્રમાર્જન ને મૃતકને અંગે તો ચેક બંધનને પાઠ જ છે.
૧૨. વાચના લેનારે મુખત્રિકા બાંધવી એ હકીકત નવાઈની . હેવા સાથે મુખ બંધનવાળા પણ તેમ કરતા નથી.
૧૩. પ્રવચન મુદ્રા એક હાથે લેવાથી પુસ્તક સાપડા ઉપર કે ખોળામાં રાખી એક હાથે મુહપતિ રાખી શકાય.
૧૪. શીલાંગાચાર્યને પાઠ નિશિત છે તથા કાનથી લઈને મુહપત્તિ હેડે રાખવાને છે; પણ છોડવા માટે કે બાંધવા માટે તે પાઠ નથી.
૧૫. મહાનિશિથમાં વંદન, પ્રતિક્રમણ, બગાસુ વિગેરેની માફક જ સ્વાધ્યાય અને વાચનાદિ (વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા વ્યાખ્યાનમાં) મુહપતિ રાખવાનું સ્પષ્ટ સૂચવે છે.
૧૬. ઈન્દ્ર મહારાજ ધર્મદેશના વખતે મુખ અને નાક બાંધતા હતા એવી નવી શોધ આ ચર્ચા-સારમાં મળે છે, જ્યારે ઉપાધ્યાયજી તે પૂજા અને દેશના વખતે ઇન્દ્ર મહારાજ મુખ ઢાંકે છે એટલું
લેખક–જેન મુનિ ટીપ્પણ–લેખકના હૃદયમાં પિલ લાગે છે. નહી તે પોતાનું નામ શાને છુપાવત? ચર્ચા-સાર મનનપૂર્વક વાંચેલ દેખાતું નથી એટલે ભ્રમ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com